• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*અમરેલી ના પિરે તરિકત ખાનદાને ચિસ્તીયા સરકાર નિઝામ બાપુ નો આજે જન્મદિવસ*

*રિપોર્ટર શબ્બીર ભાઈ સેલોત કોડીનાર*

અમરેલીના ના પીરે તરીકત ખાનદાને ચિસ્તિયા ખ્વાજા બંદા નવાજ દેશ પ્રેમ અને ભાઈ ચારો જેના દિલ માં વસે છે અને સરકાર સૈયદ દીલાવર હુસેન જેનુલ આબેદીન ચિસ્તી ના નાના સાહબજાદા અને સૈયદોની શાન કહેવાતા સૈયદ સરકાર નિઝામ બાપુ ના જન્મ દિવસ નિમિતે મારા અને મારા પરિવાર અને તમામ પીર ભાઈઓ તરફથી જન્મ દિવસ ના ખુબ ખુબ અભિનંદન અને શુભેચ્છાઓ સરકાર આપ ખૂબ તરક્કી કરો અને ખૂબ નામ કમાવો ને આવી જ રીતે ઇસ્લામનો ફેલાવો કરી ખુબ જ આગળ નીકળો એવી શુભેચ્છાઓ

Related posts

*જુગારનો રોકડ રૂ .૧૧,૬૨૦ / – નો ગણનાપાત્ર કેસ શોધી કાઢતી ઉના પોલીસ*

Hello Morbi

*મોરબીના 11 વર્ષના અતિક અહેમદ મોવર રમજાન માસ માં રોજા રાખીને કરી ખુદા બંદગી*

Hello Morbi

*ઘાંટવડ ગામ માં દેશ નુ બંધારણ ના ઘડવૈયા શ્રી બાબાસાહેબ આંબેડકરની જન્મ જયંતિ નિમિત્તે દર વર્ષે ની જેમ પંરપરાગત ભવ્ય ઉજવણી*

Hello Morbi

Leave a Comment