• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*ટંકારા ગ્રામ પંચાયતની વારસો જૂની માંગણી સવિકારાય*

અહેવાલ : નૈમિષ સેજપાલઆજ રોજ તારીખ ૧/૮/૨૨ના મોરબી જિલ્લા પંચાયત દ્વારા ૧૫માં નાણાં પંચ માંથી જિલ્લા પંચાયતનાં સદસ્ય શ્રી ભુપતભાઈ ગોધાણી ની ગ્રાન્ટ માંથી ભુગર્ભ ગટર સફાઈ કરવા માટે જેટિંગ મશીન રાજ્ય કક્ષાના પંચાયત મંત્રી શ્રી ના વરદ હસ્તે ટંકારા ગ્રામ પંચાયત ને લીલી ઝંડી આપી સુપ્રત કરેલ.

ટંકારા ગ્રામ પંચાયત ની વર્ષો ની મંગણી સંતોષાતા ટંકારા ગ્રામ પંચાયતના સદસ્યો અને સમગ્ર ગ્રામજનોમાં હર્ષની લાગણી ફેલાઈ હતી.

ટંકારા ના સરપંચ શ્રી ગોરધન સાહેબ, ઉપસરપંચ શ્રી નિર્મળા બહેન, તાલુકા પંચાયત ના સદસ્ય પ્રતિનિધિ ભાવિંનભાઈ , સદસ્ય શ્રી મીના બહેન, તલાટી કમ મંત્રી શ્રી,પંચાયત સ્ટાફ, સામાજીક કાર્યકર અરજણ ભાઈ, હેમંતભાઇ ચાવડા, ચેતનભાઈ ત્રિવેદી,વેપારી અગ્રણી વગેરેએ ભુપતભાઇ ગોધાણી નું ફુલહાર થી સ્વાગત કર્યું હતું.

આ જેટીંગ મશીન થી ટંકારા ગ્રામ પંચાયત અને તાલુકાનાં ગ્રામ્ય વિસ્તારો ની સમસ્યા હલ થશે એવી આશા સેવાઈ રહી છે. આ જેટિંગ મશીનથી મીની ફાયર બ્રિગેડ, દવાનો છંટકાવ અને બ્લોક થયેલ ભુગર્ભ ની ગટરો ની સમસ્યા દુર થશે.

Related posts

 *મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે સ્વ. શ્યામાપ્રસાદ મુખરજીની ૧ર૧મી જન્મ જયંતિએ ગુજરાત વિધાનસભા પોડિયમમાં સદગતના તૈલચિત્ર સમક્ષ ભાવપુષ્પ અર્પણ કરી આદરાંજલિ આપી હતી* 

Hello Morbi

*મંત્રી બ્રિજેશભાઈ મેરજાની મહેનત રંગ લાવી કેનાલમાં પાણી આવતા ખેડુતો ખુશખુશાલ*

Hello Morbi

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:મોરબી: લોહાણા મહાજન તેમજ જલારામધામના મોરબીના પ્રમુખ ગીરીશભાઈ ઘેલાણી નો આજે જન્મદિવસ*

editor

Leave a Comment