• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*ભથાણ ગામના વતની સુલતાનપુર શાળા ના શિક્ષક વનાળિયા ચેતન કુમાર ની સ્પર્ધામાં ઉચ્ચ સિદ્ધિ*

શ્રી સુલતાનપુર પ્રાથમિક શાળા માં શિક્ષક તરીકે ફરજ બજાવતા વનાળિયા ચેતનકુમાર ને અલગ અલગ વિષય પર લખવાનો શોખ છે તેમને પોતાના શબ્દો વડે ઘણી બધી કવિતાઓ,વાર્તાઓ અને કોટ્સ લખેલા છે ગયા મહિના માં તેમને સ્ટોરી મીરોર ની એક સ્પર્ધામાં તેમને ભાગ લીધો હતો અને તેમાં તેમને કવિતા,કોટ્સ અને વાર્તાઓ લખી ને મોકલી હતી અને તેમાં તેમને બીજા સ્પર્ધક ની સરખામણી માં સારી એવી રચના રજૂ કરી હતી અને તેમાં તેમને ઉચ્ચ સિદ્ધિ મેળવી હતી અને એક સાથે ત્રણ વિભાગ માં નંબર મેળવી ત્રણ ટ્રોફી એક સાથે કોટ્સ કવિતા અને શ્રેષ્ઠ કવિની મેળવી હતી અને બીજા પ્રમાણપત્રો પણ મેળવ્યા હતા

Related posts

*HELLO MORBI: રાજકોટ:રવિરાંદલ પાર્કમાં આવેલ નીલકંઠ મહાદેવના મંદિર ખાતે શિવકથાનું ભવ્ય થી દિવ્ય આયોજન કરવામાં આવ્યું હતું*

editor

*HELLO MORBI: મોરબી શહેરમાં ટ્રાફિક નિયમન માટે વન-વે જાહેરનામું બહાર પડાયું*

editor

*મોરબી જિલ્લા ભાજપ સુપ્રીમો દુર્લભજીભાઈ દેથરીયા અને સાંસદ મોહનભાઇ કુંડારીયા ના નેતૃત્વમાં ટંકારા તાલુકા ભાજપ મહિલા મોરચા ના હોદ્દેદારોની વરણી કરાઈ*

Hello Morbi

Leave a Comment