• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

જન્માષ્ટમીના પાવન પર્વે સૌ નાગરિકોને શુભકામનાઓ પાઠવતા રાજ્યપાલશ્રી

ગુજરાતના રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતે જન્માષ્ટમીના પવિત્ર પર્વે રાજ્યના સૌ નાગરિકોને હ્રદયપૂર્વકની શુભેચ્છાઓ પાઠવી છે.

 

રાજ્યપાલશ્રીએ તેમના શુભકામના સંદેશમાં જણાવ્યું છે કે જન્માષ્ટમી એટલે કે ભગવાન શ્રીકૃષ્ણનો જન્મોત્સવ હર્ષ અને પરમ આસ્થા સાથે ઉજવવામાં આવે છે.

 

ભગવાન શ્રીકૃષ્ણે પ્રબોધેલા મૂલ્યવાન જીવન આદર્શો સૌના કલ્યાણની ઉન્નત ભાવનાને આત્મસાત કરવા અને ફળની ચિંતા કર્યા વગર નિષ્ઠાપૂર્વક કર્મ કરવાની સૌને પ્રેરણા આપે છે.

પ્રેસ સચિવ ……………………..

Related posts

*HELLO MORBI: મોરબી જિલ્લા મતદારયાદી સુધારણા કાર્યક્રમ હેઠળ ૨૦* *એપ્રિલ સુધી હક-દાવા અને વાંધા અરજી રજૂ કરી શકાશે*

editor

*HELLO MORBI: વિદ્યાર્થીઓની વહારે પહોંચ્યા ટંકારા પડધરી ના નવનિયુક્ત ધારાસભ્ય દેથરીયા*અહેવાલ અને તસ્વીર કૌશિક કોટક પડધરી*

editor

*HELLO MORBI: ધ્રોલમાં નિવૃત્ત સરકારી કર્મચારીના મકાનમાં તસ્કરો ત્રાટક્યા સોના, ચાંદી, બાઈક, રોકડા મળી કુલ રૂપિયા૧,૮૪,૫૦૦ ની ચોરી કરી થયા રફુ ચક્કર પોલીસો સીસીટીવી ફૂટેજ ના આધારે તસ્કરોની શોધ ખોળ આદરી*

Hello Morbi

Leave a Comment