• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

!!.. *વાંકાનેર નાં યુવાં એડવોકેટ એન્ડ નોટરી (ભારત સરકાર) તેમજ સમસ્ત બ્રહ્મસમાજ ઉપ-પ્રમુખ શ્રી રાજેશભાઈ એમ. મઢવી -રાજગોર નો આજે તારીખ ૩૧/૦૮ નાં રોજ જન્મદિવસ* ..!!

વાંકાનેર જ નહી પરંતુ સમગ્ર મોરબી જીલ્લાંમાં ખુબ જ નાની વય માં વકિલાત ક્ષેત્રે મોટુ નામ અને બહોળુ મિત્ર સર્કલ ધરાવનાંર , દરેક લોકો નાં હ્દય માં આગવું સ્થાન મેળવનાંર સમસ્ત બ્રહ્મસમાજ ઉપ પ્રમુખ શ્રી રાજેશભાઈ એમ મઢવી – રાજગોર નો આજે તારીખ ૩૧-૦૮ નાં શુભ જન્મદિવસ છે.

મુળ કચ્છ વાગડ નાં માખેલ ગામનાં વતની અને વાંકાનેર ને કર્મભુમી બનાવી છેલ્લાં બે દાયકા પહેલાં મજુરી કરી પેટીયું રળવાં આવેલાં મઢવી મોહનભાઈ રામજીભાઈ એ કાળી મજુરી કરી પેટે પાટા બાંધી સંતાનો ને શિક્ષણ પ્રત્યે જાગ્રુત કરી ભણાંવેલ-ગણાંવેલ અને જેના ફળ સ્વરૂપે વાંકાનેર શહેર તેમજ તાલુકાની જનતાં ને કાયદાનાં નિષ્ણાંત, સેવાભાવી, માંનવતાવાદી વિદ્રાન નોટરી વકિલ શ્રી રાજુભાઈ મઢવી મળેલ છે. જેઓ ગરીબ અને અભણ લોકો ને મફત માં કાનુની સહાય પુરી પાડે છે તેમજ હિન્દુ-મુસ્લિમ એકતા કમિટી માં રહી કોમી એકતાં નાં કાર્યો કરી ભાઈચારા નાં દર્શન કરાવી રહ્યાં છે. રાજુભાઈ વકિલ ભારતીય જનતા પાર્ટી નાં પાયાં નાં પથ્થર તરીકે સદસ્ય રહી પુર્વ શહેર ઉપ-પ્રમુખ રહી ચુક્યાં છે અને હાલ માં પણ ગ્રાહક સુરક્ષા મંડળ માં લિગલ એડવાઈઝર તરીકે રહી માનદ સેવા આપી રહ્યાં છે. વાંકાનેર માં રાજગોર યુવાં ગ્રૂપ, પરશુંરામ યુવક મંડળ, એકતા ગ્રૂપ વિગેરે સાથે જોડાઈ ને લોક સેવાં નાં સામાજીક ઉમદા કાર્યો કરી રહ્યાં છે..

આવા સેવા નાં ભેખધારી, નાત-જાત નાં ભેદભાવ વિનાં , નાંના માં નાના છેવાડા નાં ગરીબ માણસો ને પણ કાયદાકીય જ્ઞાન માહિતી આપી દરેક લોકો નાં દિલ માં યુવાં નોટરી વકિલ તરીકે માંણસાઈભર્યું જીવન જીવી માંનવતાં નોં સંદેશો આપતાં મઢવી રાજુભાઈ ને એમનાં જન્મદિવસ નિમિતે તેઓ નાં મોબાઈલ નંબર ૯૦૯૯૦ ૯૦૧૪૧ પર સમગ્ર જીલ્લાંમાંથી શુભેચ્છાઓ નો વરસાદ વરસી રહ્યો છે ..💐💐

Related posts

*HELLO MORBI:સ્ટાન્ડર્ડ ગણિતમાં 100 માર્ક સાથે પાવન કાંજિયાનો કીર્તિમાન*

editor

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:મોરબી: નિશુલ્ક સર્વરોગ નિદાન કેમ્પ તથા સારવાર કેમ્પ યોજાશે*

editor

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:ટંકારા પો સ્ટે નાગુન્હામાં છેલ્લા ૧૩ વર્ષથી નાસતા ફરતા આરોપીને પકડી પાડતી મોરબી એલ.સી.બી પેરોલ ફર્લો સ્કવોડની ટીમ*

editor

Leave a Comment