• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*કોડીનાર તાલુકાના પ્રેસ રિપોર્ટર શબ્બીર ભાઈ સેલોત ના લાડકવાયા દીકરા સુકરાન ભાઈ નો આજે જન્મ દિવસ*

*રિપોર્ટર શબ્બીર ભાઈ સેલોત કોડીનાર*

કોડીનાર તાલુકાના ઘાંટવડ ગામ ના વતની અને મુસ્લીમ એક્તા મંચ ગુજરાત પ્રદેશ ના મુખ્ય પ્રવકતા અને પ્રેસ રિપોર્ટર શબ્બીર ભાઈ સેલોત ની લાડકવાયા દીકરા સુકરાન ભાઈ નો આજે જન્મ દિવસ હોય અને સુકરાન ના 5 વર્ષ પૂર્ણ થયા હતા અને 6 વર્ષ માં પ્રવેશ કર્યો હતો. અને સુકરાન ભાઈ જન્મ દિવસ નિમિતે દાદા સુલેમાન ભાઈ દાદી મરિયમ બેન પપ્પા શબ્બીર ભાઈ મમ્મી વહિદા બેન કાકા મહમદ ભાઈ કાકી અનીશા બેન તથા સહ ૫૨ીવા૨ તરફથી જન્મ દિવસ ની શુભેચ્છા આપવામાં આવી સુકરાન ભાઈ તમે ખૂબ પ્રગતિ કરો અને તમારું અને તમારા પરિવાર નું નામ રોશન કરો અને ખુબજ પ્રગતિ કરો અને ખૂબ જ આગળ વધો એવી દુવા આપવામાં આવી હતી

 

Related posts

*HELLO MORBI;સામાજિક કાર્યકરોએ બંધ હાલતમાં રહેલા મહિલા શૌચાલયને હાલમાં ધુળ ખાય છે તે ફરી ચાલુ કરવા કલેકટર અને મુખ્યમંત્રીને રજુઆત કરી*

editor

*HELLO MORBI:સરપંચ પરિષદ ગુજરાતનાં જીલ્લાના ટંકારા તાલુકા પ્રમુખ તરીકે પાટીદાર અગ્રણી શ્રી દેવરાજભાઇ ભીખાભાઈ સંઘાણી ની નિમણુંક*

editor

Democrats ready stimulus as Mnuchin says virus hit on US economy ‘short-term’

Admin

Leave a Comment