• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*મોરબી મોચી સમાજ નું ગૌરવ*

રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ,યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિ- ગાંધીનગર દ્વારા આયોજિત અને જિલ્લા યુવા વિકાસ અધિકારી મોરબી સંચાલિત આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત મોરબી જિલ્લા કક્ષા ના યુવા કલા મહાકુંભ-2022 નું આયોજન આજ રોજ નાલંદા સંકુલ વિરપર ખાતે થયેલ. જેમાં વકતૃત્વ સ્પર્ધા માં

“પપ્પા મારે તમારો સમય જોઈએ છે”

વિષય પર માધાપર કન્યા શાળાના ધોરણ -૬ માં અભ્યાસ કરતી હેન્સી દિલીપભાઈ પરમારે પોતાનું વક્તવ્ય આપી અને મોરબી જિલ્લા કક્ષાના યુવા કલા મહાકુંભમાં વિભાગ – અ

(૬ થી ૧૪ વર્ષ) માં બીજો નંબર મેળવીને સમસ્ત મોચી સમાજ મોરબી તથા માધાપર કન્યા શાળાનું ગૌરવ વધારેલ.

Related posts

*HELLO MORBI:મોરબીના સર્વે સમાજ ચિંતક યુવા પત્રકાર મહમંદશા શાહમદાર ના જન્મદિવસ નિમિત્તે શુભેચ્છાઓ ની વર્ષા*

editor

*HELLO MORBI: પડધરી ના પત્રકાર જે સી ગોહેલ ની પુત્રી રિદ્ધિ નો આજે જન્મદિવસ*

editor

*શ્રી લોહાણા મહા પરિષદ મહિલા સમિતિ જીસીસી દ્વારા આર્યુવેદિક જાણકારી અને ફાયદા ઉપર સુંદર અને માહિતીસભર કાર્યક્રમનું ઓનલાઈન આયોજન કરાયું*

Hello Morbi

Leave a Comment