• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*જામનગર જિલ્લા પ્રમુખ ના પુત્ર દ્વારા હડીયાણા ગામે દશેરા ના દિવસે શસ્ત્ર પૂજન કરાયું*

રિપોર્ટર ::શરદ એમ.રાવલ.

તા.જોડિયા.જી.જામનગર.

ગામ::હડિયાણા………….જામનગર જિલ્લા પંચાયત ના પ્રમુખ પુત્ર મયુરભાઈ ડી.ચનીયારા દ્વારા વિજયાદસમી એટલે કે દશેરા ના પાવન અવસરે પરંપરા અનુસાર હડિયાણા ગામે શસ્ત્રપૂજન કરવામાં આવ્યું હતું.

શસ્ત્રપૂજનમાં શસ્ત્રો ની પૂજા કરી બુરાઈને નાબૂત કરવાની પ્રતિજ્ઞા લીધી હતી. આ પ્રસંગે હડિયાણા ગામના માજી સરપચ ચિંતનભાઈ જે. કાલાવડીયા અને અન્ય આગેવાનો દ્વારા તલવાર આપી ને સન્માન કરવામાં આવ્યું હતું. અને હડિયાણા ગ્રામજનોએ અને અન્ય આગેવાનો સામૂહિક સાથ સહકાર થી ગરબા મંડળ ની બાળાઓને તલવાર ની લ્હાણી આપવામાં આવી હતી. અને અધ્ય શક્તિ જગદબાની ભક્તિ ના મંગળ અવસર પર વિજયાદશમી ના દિવસે હડિયાણા ગામ દ્વારા આયોજીત અલગ અલગ નવરાત્રી મહોત્સવમાં આનદભેર ઉમગથી હાજર રહી ને માતાજીના દર્શન કરીને સૌના સુખાકારી અને સમૃદ્ધ જીવનની પ્રાર્થના કરી હતી.

 

Related posts

*HELLO MORBI:મોરબી જલારામ મંદિર ખાતે ચાલતા સદાવ્રત મા સદ્ગત પત્નિ ની પુણ્યતિથી નિમિતે મહાપ્રસાદ યોજી શ્રધ્ધાંજલિ અર્પણ કરતા જયંતિભાઈ ધીરજલાલ વેદ*

Hello Morbi

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:મોરબી: સમસ્ત વાલ્મીકી સમાજ દ્વારા મહર્ષિ વાલ્મિકી જયંતિની ઉજવણી કરવામાં આવી*

editor

*HELLO MORBI NEWS: આમરણ:મીઠી મધુર 100 ટકા ઓર્ગેનિક ભગીરથ ફાર્મની ખારેક હવે માવનગામ (હાઈવે) પર મળશે ઓર્ગેનિક પદ્ધતિથી ખારેકની ખેતી : રિટેઈલમાં એક કિલોના પેકિંગ તથા હોલસેલમાં પણ મળશે*

editor

Leave a Comment