• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*માળીયાના સાત મહિના થી ફરાર બુટલેગર દેશી દારૂ અને સ્વિફ્ટ કાર સાથે ઝડપાયો*

મોરબી :તા ૧૫ મોરબી પેરોલ ફસ્લો સ્કવોડ, ક્રાઈમ બ્રાન્ચની ની ટીમેં આજે બાતમીના આધારે માળીયા મિયાણામાં દારૂના ગુનામાં છેલ્લા સાતેક માસથી નાસતા ફરતા આરોપીને દેશી દારૂ સાથે ઝડપી લીધો હતો.

 

મોરબી એલ.સી.બી./ પેરોલ ફર્લો સ્કવોડ સ્ટાફના હેડ કોન્સ્ટેબલ રામભાઇ મંઢ, નિરવભાઇ મકવાણા, પોલીસ કોન્સ્ટેબલ સંજયભાઇ રાઠોડને સંયુકતમાં મળેલ હકિકત આધારે માળીયામાં દારૂના વેપલાના ગુનામાં છેલ્લા સાતેક માસથી નાસતો ફરતો આરોપી રફીકભાઇ હાજીભાઇ મોવરા (ઉ.વ.૪૦ રહે. ખીરઇ તા. માળીયા મી. જિ. મોરબી)ને મારૂતી સ્વીફટ કાર નંબર GJ-12-DG-8755 વાળીમાં દેશી દારૂ લીટર-૪૦ કિ.રૂ. ૮૦૦ તથા મારૂતી સ્વીફટ ગાડી કિ.રૂ. ૧,૫૦,૦૦૦ મળી કુલ રૂ. ૧,૫૦,૮૦૦ ના મુદામાલ સાથે ઝડપી લીધો હતો

Related posts

*જોડીયા મામલતદાર કચેરી ખાતે 72 પ્રજાસત્તાક પર્વની તાલુકા કક્ષાની ઉજવણી કરવામાં આવી*

Hello Morbi

*HELLO MORBI NEWS:જામનગર જિલ્લાના છેવાડાના ગામ સુધી કૃષિ જાગરણ યાત્રા પહોંચશે*

editor

*યંગ ઇન્ડિયા ગ્રુપ સંચાલિત કોવિડ કેર સેન્ટરને 50 હજારનું અનુદાન આપતા પૂર્વ ધારાસભ્ય અમૃતિયા*

Hello Morbi

Leave a Comment