• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*મોરબી જિલ્લા કોંગ્રેસ સમિતિના સોશિયલ મીડિયાના જિલ્લા પ્રમુખ તરીકે અશ્વિનભાઈ પરમાર ની વરણી*

*મોરબી તા ૧૯*

*ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના સન્માનીય*

*પ્રમુખ શ્રી જગદીશભાઈ ઠાકોર સાહેબ તથા મોરબી જીલ્લા કોંગ્રેસ સમિતિના સન્માનીય* *પ્રમુખ શ્રી જયંતીભાઈ જે પટેલ તથા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના સોશિયલ મીડિયા ડિપાર્ટમેન્ટ ના ચેરમેન શ્રી કેયુરભાઈ શાહ દ્વારા શ્રી અશ્વિન ભાઈ પરમાર ની મોરબી જીલ્લા કોંગ્રેસ સમિતિના સોશીયલ મીડિયા ડિપાર્ટમન્ટ નાં જીલ્લા પ્રમુખ તરીકે નિમણૂંક કરી છે. આ તકે શ્રી અશ્વિન ભાઈ પરમારે કહ્યું હતું કે મારા પર જે વિશ્વાસ મૂક્યો છે એને પૂરી નિષ્ઠા થી અને ઈમાનદારી પૂર્વક નિભાવવાના સંકલ્પ સાથે મોરબી જિલ્લા કોંગ્રેસ ના પ્રમુખ શ્રી જયંતીભાઈ જે પટેલ અને કોંગ્રેસ પરીવારના સમગ્ર નેતૃત્વનો દિલથી આભાર….*

Related posts

રાજકોટમાં જન્મતાની સાથે જ કોરોના સંક્રમિત બાળકે કોરોનાને આપી મ્હાત, જુઓ વીડિયો

Hello Morbi

*મોરબી બી ડવિઝન પોલીસ ની સરાહનીય કામગીરી ફેસબુકમાં આત્મહત્યાની પોસ્ટ મૂકી મહિલા જીવન ટૂંકાવે તે પહેલાં જ બચાવી લીધી*

Hello Morbi

*HELLO MORBI:વાંકાનેર તાલુકાના ભીમગુડા ગામની સીમમાં વાડીમાંથી ઇંગ્લીશ દારૂ જથ્થા સાથે એક ઇસમને પકડી પાડતી વાંકાનેર તાલુકા પો.સ્ટે. સર્વેલન્સ ટીમ*

editor

Leave a Comment