• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*મોરબીમાં એકતા દિવસની ઉજવણી કરતી પોલીસ*

મોરબી શહેર જિલ્લામાં ફરજ ના ભાગે કાયદો વ્યવસ્થા જાળવનાર પ્રજાના રક્ષક તરીકે ઓળખાતી પોલીસ રાષ્ટ્રીય એકતા દિવસ નિમિત્તે એકતા દિવસની ઉજવણી કરી હતી જેમાં મોરબી તાલુકા પોલીસ મથકે રિઝર્વ હેડ ક્વાર્ટર ના પીઆઇ ચૌહાણ તેમજ તાલુકા પી.આઇ. વાળા સહિત પોલીસ ટીમ ના બી ડિવિઝન હેડ ક્વાર્ટર તેમજ તાલુકા પોલીસ મથકની પોલીસ ટીમ એકતા દિવસ નિમિત્તે એકતા ના સંદેશ સાથે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી કરતા તસવીર માં દ્રશ્યમાન થાય છે

Related posts

*વર્લ્ડ એઈડ્સ ડે ની ઉજવણી ના ભાગરૂપે એચ.આઈ.વી.ના દર્દીઓને ન્યુટ્રીશ્યિન કીટ અપાઈ*

Hello Morbi

*શિક્ષકની કલાથી શાળાની દિવાલો બોલતી થઈ*

Hello Morbi

*બકરી ઈદ નિમિત્તે વિવિધ સંસ્થાઓ દ્વારા જિલ્લા પોલીસ વડાને આવેદનપત્ર આપવામાં આવ્યું.*

Hello Morbi

Leave a Comment