• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

**મોરબી: તાજેતરમાં જ રીનોવેશન પામેલ લોકોની ભીડ વધી જતા મોરબીનો ઝુલતો પુલ એકાએક સાંજના સમયે તૂટી પડ્યો પૂર્વ ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા નદીમાં પડી અને બચાવ કાર્ય શરૂ કર્યા*

મોરબી : મોરબીમાં આજે એક મોટી દુર્ઘટના સર્જાઈ છે દુર્ઘટનાના પગલે મોરબી માળિયાના પૂર્વ ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા એ નદીમાં પડી અને બચાવ કાર્ય શરૂ કર્યા હતા તાજેતરમાં જ રીનોવેશન કરી ખુલ્લો મુકાયેલો વિખ્યાત ઝૂલતો પુલ સાંજના સમયે એકાએક તૂટી પડ્યો હતો જેના કારણે અનેક લોકો નીચે પટકાયા છે. હાલ બચાવ કાર્ય શરૂ કરી દેવામાં આવ્યું છે.

હાલ રજાના દિવસોમાં ઝૂલતા પુલ ઉપર મોટી સંખ્યામાં લોકો આવી રહ્યા હતા. આજે પણ ઝૂલતા પુલ ઉપર લોકોની સંખ્યા વધી ગઈ હોય પુલ તૂટી પડ્યો હતો. જેના કારણે લોકો નીચે પટકાયા હતા. હાલ એમ્બ્યુલન્સ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ છે. આ સાથે બચાવ કાર્ય પણ શરૂ કરી દેવામાં આવ્યું છે.

Related posts

*મોરબીમાં જાહેરમાં જુગાર રમતા પાંચ પતાં પ્રેમી ઝડપી પાડતી મોરબી સીટી એ ડિવિજન પોલીસ*

Hello Morbi

*સાંસદ મોહનભાઈ કુંડારિયા ના વરદ હસ્તે એમ્બ્યુલસ લોકાપર્ણ કરાઇ*

Hello Morbi

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:મોરબીના શકત શનાળા શ્રી શકિત માતાજી મંદિર ના મહંત તથા તેમની પત્ની નું અવસાન =ગુરુવારે બેસણું*

editor

Leave a Comment