• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*વાંકાનેર ના ક્યુટ બોય આહિલ ખાન નો આજે જન્મદિવસ નિમિત્તે શુભેચ્છાઓ ની વર્ષા*

વાંકાનેર ના શક્તિપરા વિસ્તારના જાણીતા આરીફ ખાન ના પુત્ર ક્યુટ બોય આહિલ ખાનનો આજરોજ તારીખ 11 11 2022 ના રોજ ચોથા જન્મદિવસ નિમિત્તે નાના બાળ રાજાને મોટી સંખ્યામાં જન્મદિવસ નિમિત્તે શુભેચ્છાઓ ની વર્ષા થઈ રહી છે ત્યારે પિતા આરીફ ખાન અને બેન તમન્ના શુભેચ્છાઓ ની વર્ષા સાથે દુઆ આશીર્વાદ પ્રાર્થના પાઠવી ક્યુટ બોય આહિલ ખાન ને રૂબરૂ પિતાના મોબાઈલના મધ્યમથી શુભેચ્છાઓ જન્મદિવસની મિત્રો સગા સંબંધી આડોશી પાડોશી વિદ્યાર્થીઓ બાળ રાજાઓ વાંકાનેર ના ક્યુટ બોય આહિલ ખાન ને આપી રહ્યા છે

Related posts

*HELLO MORBI:શ્રીમદ્ રાજચંદ્ર મિશન ધરમપુરે યોજેલ મેગા મેડિકલ કેમ્પ અભૂતપૂર્વ સફળતાને વર્યો*

editor

*HELLO MORBI:મોરબીની માણેકવાડા શાળાના વિદ્યાર્થીઓને ૧૪૭ સ્કૂલબેગ અને ઇનામો દેત્રોજા પરીવાર તરફથી વિતરણ કરાયા*

editor

*મોરબી : ક્રિકેટ એસો.ના હેડ કોચ નિશાંત જાનીની સૌરાષ્ટ્રની સિનિયર મહિલા ટીમના હેડ કોચ તરીકે વરણી*

Hello Morbi

Leave a Comment