• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*આમરણ દેના બેન્ક નું એટીએમ મશીન શોભાના ગાંઠીયા જેવું*

આમરણ તારીખ ૭  ચોવીસી નુ મથક ગણાતુ  આમરણ ગામનુ  દેનાબેંક નું  એટીએમ મશીન છેલ્લા કેટલા દિવસો થયા શોભાના ગાંઠિયા સમાન બની ગયું છે એટીએમ મશીન બંધ ને  લઈને લોકો ભારે હાડ મારી ભોગવી રહ્યા છે તો તાત્કાલિક ના ધોરણે આ મશીન ૨૪ કલાક ચાલુ રાખવા ગ્રામ પંચાયતના સરપંચ મોહનભાઈ પરમાર દેના બેન્ક મેનેજરને પત્ર પાઠવી કરી રજૂઆત

Related posts

*કોડીનારમાં વિદેશી દારૂ પકડી કાયદેસર ની કાર્યવાહી કરતી કોડીનાર પોલીસ ટીમ*

Hello Morbi

*જામનગર જિલ્લા ના જાંબુડા ખાતે કોરોના વેક્સિન આપવામાં આવી*

Hello Morbi

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒: મોરબી:સીરામીક રિસર્ચ અને નેશનલ સેરા લેબ મોરબી ના સૌર્જન્ય થી ઇન્ડસ્ટ્રી મીટ વિથ સીરામીક મેન્યુફ્રેક્ચરર્સ સેમિનાર નું આયોજન કરવામાં આવ્યું*

editor

Leave a Comment