
રાજકોટ મા એક બનો નેક બનો એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા દૂધસાગર રોડ ખ્વાજા ચોક ખાતે 6 11 2022 ના રોજ પાંચમા મહારખતદાન કેમ્પ માં વાંકાનેર તાલુકાના ગારીડા ગામેથી સમાજસેવક અને ફકીર સમાજ ચિંતા સર્વે હિન્દુ મુસ્લિમ સમાજમાં મોરબી જિલ્લા સહિત અન્ય રાજ્યમાં જાણીતા એવા મુસ્તુફા ઉર્ફે બગા બાપુ 138 મી વખત બ્લેક ડોનેટ કરી રક્તદાન મહાદાન નું કાર્ય કર્યું છે ત્યારે અવારનવાર બ્લડ કેમ્પ કે પછી જરૂરિયાતમંદ દર્દીઓને તત્કાલ ઇમર્જન્સી બ્લડની સેવા પૂરી પાડતા માનવસેવક એવા ફકીર સમાજના જાણીતા મુસ્તુફા ઉર્ફે બગાબાપુ થી ઓળખાતા વાંકાનેર તાલુકાના ગારીડા ગામના મુસ્તુફા ઉર્ફે બગા બાપુ રાજકોટ ખાતે કેમ્પમાં હાજરી આપી બ્લેક ડોનેટ કરતા તસવીરમાં નજરે પડે છે
