• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*હળવદમાં ફાયરિંગ કરનાર બે આરોપીઓને પાસા હેઠળ જેલ હવાલે કરાયા*

હળવદ : તા ૧૬ હળવદમાં મારામારીના ગુનાઓમાં સંડોવાયેલા બે આરોપીઓને હળવદ પોલીસે પાસા હેઠળ અટકાયત કરી એકને ભાવનગર તો બીજાને પોરબંદર જેલ હવાલે કરી દીધા છે.

 

હાલ વિધાનસભાની ચૂંટણીને લઇ કાયદો વ્યવસ્થા જળવાઈ રહે એ પોલીસની પ્રાથમિકતા રહી છે. ત્યારે હળવદમાં જુદી જુદી મારામારી માં સંડોવાયેલા શખ્સો સામે પોલીસે પાસાનું શાસ્ત્ર ઉગામી લાલા કરી છે અને આ બંને શખ્સોને પાસા હેઠળ અટકાયત કરી જેલ હવાલે કરી દીધા છે

 

જિલ્લા પોલીસવાળા રાહુલ ત્રિપાઠીના માર્ગદર્શન હેઠળ હળવદ પી.આઈ એમ.વી પટેલ,ડી.એમ ઢોલ નાઓ દ્રારા શહેરના કણબીપરામા રહેતા ધર્મેન્દ્ર ભાઈ ઉર્ફે ધમો ચમનભાઈ ગોઠીને ભાવનગર જીલ્લા જેલ હવાલે કરવામાં આવ્યો છે જ્યારે મેહુલભાઈ ઉર્ફ મેરીઓ ઉર્ફે મેરો કાળુભાઈ કણજરીયા રહે કૃષ્ણનગર હળવદને પોરબંદર જિલ્લાની જેલ હવાલે કરી દેવામાં આવ્યો છે.

Related posts

*HELLO MORBI:વાહન (મોપેડ) ચોરીના ગુનાઓને અંજામ આપનાર રીઢા ચોર ઇસમોની ટોળકી વિરૂધ્ધ “ ગેંગક્રમ ” નો ગુન્હોનોંધતી લોકલ ક્રાઇમ બ્રાંચ મોરબી*

editor

*HELLO MORBI:સાહિત્ય ધરા બોટાદમાં ઉજવાયો માતૃભાષા મહોત્સવ”*

editor

*HELLO MORBI:મોરબી જિલ્લા ખાતે માનદ જિલ્લા હોમગાર્ડઝ કમાન્ડન્ટની નિમણુક કરવાની હોય રસ ધરાવતા નાગરિકોએ તા.૨૫ સપ્ટેમ્બર સુધીમાં અરજી કરવી*

editor

Leave a Comment