• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI: જોડીયા ના મોરાણા ગામ ખાતે પ્રાથમિક શાળામાં તમાકુ નિષેધ સેલ દ્વારા કાર્યક્રમ યોજાયો*

રિપોર્ટર::શરદ એમ.રાવલ.

તા.જોડિયા.જી.જામનગર.

ગામ::હડિયાણા……………….આજ રોજ તમાકું નિયંત્રણ સેલ જામનગર દ્વારા જોડીયા તાલુકાના મોરાણા ગામ ખાતે પ્રાથમિક શાળા માં કાર્યક્રમ નું આયોજન કરવામાં આવેલ.જેમાં તમાકું થી થતા નુકશાન વિષે બાળકોને માહિતગાર કરવાંમાં આવ્યા.તેમજ વક્તૃત્વ સ્પર્ધા, નિબંધ સ્પર્ધા અને ચિત્ર સ્પર્ધા નું આયોજન કરેલ અને બાળકોને ઈનામ વિતરણ અને પોષ્ટીક નાસ્તો આપવામાં આવેલ.

આ તકે તાલુકા સુપરવાઇજર,Phc સુપરવાઈજર, તમાકું અધિનિયમ 2003 અંતર્ગત કાયદા વિષે અને વ્યસન મૂકતી વિષે માર્ગદર્શન આપેલ.તથા Phc Na MPHW, મિલન ઝાલા,હરજી રાતડિયા, એ સમગ્ર કાર્યક્રમ દરમિયાન ભારે જહેમત ઉઠાવેલ…………………

 

Related posts

*HELLO MORBI:ચેરરેંજ મોરબી વન વિભાગ દ્વારા માળીયા (મી.) તાલુકા ના મોટી બરાર ગામ ખાતે આવેલ મોડેલ સ્કૂલ માં વિશ્વ મેંગ્રુવ (ચેર ) દિવસ-૨૦૨૪ ની ઉજવણી કરવામાં આવી*

editor

*ઘાંટવડ કુમાર શાળાના શિક્ષક નો નવતર આઈડિયા રાજ્ય કક્ષા એ સતત ચોથી વાર પસંદગી પામ્યો*  

Hello Morbi

*HELLO MORBI NEWS:મોરબી: ધ્રાંગધા શાખા બ્રાન્ચ કેનાલમાં સિંચાઇ માટે પાણીછોડવામાં ન આવે તો નેશનલ હાઇવે ચક્કાજામ કરવાની કોંગ્રેસની ચીમકી*

editor

Leave a Comment