• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI: મોરબી માળિયા વિધાનસભા ના ઉમેદવાર કાંતિભાઈ અમૃતિયાના સમર્થનમાં મહિલા મોરચા દ્વારા આજે ૪ વાગ્યે બાઈક રેલીનું આયોજન*

મોરબી: ૬૫-મોરબી માળિયા વિધાનસભાના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર કાંતિભાઈ અમૃતિયાના સમર્થનમાં આજરોજ ભાજપ મહિલા મોરચા દ્વારા વિશાળ બાઈક રેલીનું આયોજન કરવામાં આવ્યું છે.

 

આજરોજ તારીખ ૨૫ નવેમ્બર ને શુક્રવારે સાંજે ૪ કલાકે ગુજરાત ભાજપ પ્રદેશ મહિલા મોરચાના અધ્યક્ષ ડો. દીપિકાબેન સરડવાની ઉપસ્થિતિમાં વિરાંગના સ્કુટી રેલીનું આયોજન કરાયું છે. આ સ્કુટી રેલી કાંતિભાઈ અમૃતિયાના મધ્યસ્થ કાર્યાલયથી સરદારબાગની સામેથી પ્રસ્થાન થશે.

Related posts

*૨૨ એપ્રિલ છે જે વિશ્વભરમાં વિશ્વ પૃથ્વી દિવસ તરીકે ઉજવાય છે તેના ભાગરૂપે મોરબી નેસ્ટ કે૧૨ એજ્યુકેશન સ્કૂલ દ્વારા વિનામુલ્યે રોપાનું વિતરણ કરાયું*

Hello Morbi

*જોડિયા તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા જિલ્લા પંચાયત પ્રમુખ અને શિક્ષણ સમિતિના ચેરમેન ને સન્માનિત કરવાનો કાર્યક્રમ યોજાયો*

Hello Morbi

*HELLO MORBI:મોરબી સીટી એ ડીવી. પો.સ્ટે. વિસ્તાર માંથી ચોરીના શંકાસ્પદ બાઇક સાથે એક ઇસમનેપકડી પાડતી એસ.ઓ.જી.ટીમ મોરબી*

editor

Leave a Comment