• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI: કોંગ્રેસ ઉમેદવાર જયંતીભાઈ પટેલ ના સમર્થનમાં આજે રાત્રે વાવડી રોડ પર સાંસદ ઇમરાન પ્રતાપગઢીની જાહેર સભા ને સંબોધન કરશે*

મોરબી :તા૨૫ મોરબી બેઠક પર ના કોંગ્રેસ ઉમેદવાર જયંતીભાઈ પટેલ ઝંઝાવતી પ્રચાર કરી રહ્ય છે અને તેમને ભારે જન સમર્થન મળી રહ્યું છે. ત્યારે જયંતીભાઈના સમર્થનમાં આજે રાત્રે વાવડી રોડ પર સાંસદ ઇમરાન પ્રતાપગઢીની જાહેર સભા યોજાશે.

 

મોરબી માળીયા વિધાનસભા વિસ્તારના કોંગ્રેસના ઉમેદવાર જયંતીલાલ જે.પટેલના સમર્થનમાં મોરબીના વાવડી રોડ, ખાતે આજે રાત્રે ૮ વાગ્યે રાજ્યસભા સાંસદ અને માઈનોરિટી ચેરમેન ઇમરાન પ્રતાપગઢી જાહેર સભાને સંબોધન કરશે.આ જાહેર સભામાં તમામ કોંગ્રેસ આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહેશે. આ જાહેફ સભામાં સ્થાનિક લોકોને ઉમટી પડવા કોંગ્રેસ દ્વારા અપીલ કરવામાં આવી છે.

Related posts

*HELLO MORBI NEWS:મોરબી:આયુષ હોસ્પિટલ દ્વારા એક અનોખી સફળતા પ્રાપ્ત કરવા માં આવી*

editor

*HELLO MORBI:મોરબીમાં વરસાદમાં ધોવાયેલા માર્ગોનું યુદ્ધના ધોરણે સમારકામ ચાલુ*

editor

*ડીસા રઘુવંશી દેશી લોહાણા મહાજનના હોદેદારોની થયેલ વરણી*

Hello Morbi

Leave a Comment