• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI: ઉપવન વિદ્યા મંદિર સ્કૂલ માં યોજાયો સૌરાષ્ટ્ર ના સોનેરી સ્થળો નો પ્રવાસ*

શિયાળાની સોહામણી સવાર ની શરૂઆત થઇ ગઈ હોય અને શાળા માં પણ વિધાર્થીઓ અને શિક્ષકો શાળા ના વાતાવરણ માંથી હળવાફૂલ થવા બહાર ની દુનિયા ને સ્પર્શવા અને જોવા માંગતા હોય ત્યારે ઉપવન વિદ્યા મંદિર શાળા માં સૌરાષ્ટ્ર નો પ્રવાસ યોજાયો હતો જેમાં 6 થી 12 ધોરણ ના વિદ્યાર્થીઓને પ્રવાસ માં લઇ જવામાં આવ્યા હતા જેમાં શાળા ના આચાર્ય જયેનસર અને સ્ટાફ મિત્રો મનીષસર, દિપકસર, જ્યોતિમેડમ, હિના મેડમ, ખુશ્બુમેડમ અને ક્રિષ્ના મેડમ પણ પ્રવાસ માં જોડાયા હતા
આ પ્રવાસ સૌરાષ્ટના સ્થળ નો હતો જેમાં સોમનાથ, દીવ, તુલસીશ્યામ, પરબધામ અને કાગવડ ખોડલધામ ની મુલાકાત લીધી હતી અને વિદ્યાર્થીઓ અને શિક્ષકો એ સાથે મળી આ પ્રવાસ માં ઉલ્લાસ મેળવ્યો હતો

Related posts

*HELLO MORBI: મોરબી જિલ્લાના ૧૦૨ પ્રતિબંધિત વિસ્તારમાં પરવાનગી વગર ડ્રોન ઉડાડવા પર મનાઈ ફરમાવવામાં આવી*

editor

*HELLO MORBI:મોરબી તાલુકાના ટીંબડી પાટીયા પાસે, અશ્વમેઘ હોટલ સામે, આવળ કોમ્પલેક્ષની પાછળ પાર્કીંગમાંથી ટ્રેઇલરમાં સફેદ માટી ભરેલ થેલીની આડમાં છુપાવેલા ઇગ્લીશદારૂના જથ્થા સાથે એક ઇસમને પકડી પાડતી મોરબી તાલુકા પોલીસ*.

editor

*HELLO MORBI:ધ્રોલ વકિયા:શ્રી બી, એમ,પટેલ શાળા તથા શાળા પરિવાર તરફથી દિલ્હી પરેડમાં પસંદગી પામવા બદલ જરૂ ધ્રુવને ખૂબ ખૂબ અભિનંદન*

Hello Morbi

Leave a Comment