• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:મોરબી થી ભડીયાદ મહેમુદ શાહ બુખારીના ઉર્સ મુબારક પ્રસંગે જતા પદયાત્રીઓનું રામધન આશ્રમ ખાતે સન્માન સાથે સ્વાગત કરી આપ્યો એકતાનો સંદેશ*

*મોરબી થી ભડીયાદ મહેમુદ શાહ બુખારીના ઉર્સ મુબારક પ્રસંગે જતા પદયાત્રીઓનું રામધન આશ્રમ ખાતે સન્માન સાથે સ્વાગત કરી આપ્યો એકતાનો સંદેશ*

રિપોર્ટ: આરીફ દિવાન મોરબી

મોરબી પ્રજાસત્તાક દિન નિમિત્તે મોરબી થી ભડીયાદ હજરત મહેમુદ શાહ બુખારી ના ઉર્સ મુબારક પ્રસંગે પગપાળા જતી મેદની ના મહેમાનોનું મહેન્દ્રનગર રામધન આશ્રમ ખાતે 26 જાન્યુઆરી 2023 ના રોજ સાંજે ચાર કલાકે પગપાળા જતા મેદીના મહેમાનોનું સવાગત ભેર ફુલહારથી આવકાર સન્માન કરવામાં આવ્યું હતું જેમાં રામધન આશ્રમના મહંત શ્રી ભાવેશ્વરી માતાજી અને આશ્રમના સેવકો એવા દિલીપભાઈ પૂજારી મુકેશ ભગત સહિત મહાદેવ ભગત શૈલેષભાઈ વગેરે કોમી એકતા ના પ્રતીક પગપાળા જતા પદયાત્રીઓનું ફુલહારથી સ્વાગત કરી સન્માન કર્યું હતું જેમાં મેદીનીના સંચાલક જેન્યુન ફાઉન્ડેશન ના પ્રમુખ આરીફ ભાઈ બલોચે મુકેશ ભગતનું સાલ ઓઢાડી સ્વાગત કરી હતું જે સમગ્ર કાર્યક્રમની તસવીર દ્રશ્યમાન થાય છે

Related posts

*HELLO MORBI:નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનનો નવતર પ્રયોગ*

editor

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:મોરબી:તા ૨૧ રમત, ઉત્સાહ અને પરિવાર સાથેની ખુશીની ઉજવણી નવયુગ સંકુલમાં સ્પોર્ટ્સ ડે ઉજવાયો*

editor

*HELLO MORBI: જામદુધઈ પ્રાથમિકશાળા ખાતે વયમર્યાદાને લઇને નિવૃત્ત થયેલ શિક્ષક નો વિદાય સંભારમ કાર્યક્રમ યોજાયો*

editor

Leave a Comment