• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:સાંસદ વિનોદભાઈ ચાવડા ના જન્મ દિવસ ની પ્રેરણાદાયક ઉજવણી કરાઈ*

(નૈમિષ સેજપાલ દ્વારા) કચ્છ સાંસદ તેમજ ગુજરાત પ્રદેશ ભાજપ મહામંત્રી શ્રી વિનોદભાઈ ચાવડાના જન્મદિન નિમિત્તે અનુસૂચિત જાતિ સમાજ દ્વારા પ્રેરણાદાયી ઉજવણી કરવામાં આવી હતી. આ દિવસે મોરબી સિવિલ હોસ્પિટલના તમામ દર્દીઓને ફ્રૂટ વિતરણ કરવામાં આવ્યું હતું તેમજ ડોકટરો તેમજ સ્ટાફનું આગેવાનો દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમ નિમિત્તે જિલ્લા પંચાયત સદસ્ય શ્રી અશોકભાઈ ચાવડા, જિલ્લા પ્રમુખ(અ.જા.મોરચો) શ્રી અરજણભાઈ મકવાણા કાઉન્સિલર શ્રી ગૌતમભાઈ સોલંકી તથા મનુભાઈ સારેસા ભાનુબેન નગવડિયા આગેવાંશ્રી જેઠાભાઈ પારઘી બાબુભાઈ પરમાર મુળજીભાઈ ચૌહાણ પ્રવીણ ભાઈ સોલંકી નટુભાઈ ચૌહાણ રાજેશભાઈ પરમાર ગોપાલભાઈ સોલંકી જગદીશભાઈ ચાવડા રણછોડભાઈ મકવાણા જયંતીભાઈ ચૌહાણ રાજન ભાઈ પુરબીયા સુનિલભાઈ સોલંકી સહીત ના આગેવાનો ઉપસ્થિત રહ્યા…

Related posts

*HELLO MORBI NEWS: પડધરી:કાનજીભાઇ ભીમભાઈ ડોડીયાનું દુઃખદ અવસાન:બેસણું*

editor

*મોરબીના જાણીતા સ્કિન સ્પેશિયાલિસ્ટ ડો. જયેશ સનારીયા ને રાષ્ટ્રીય કક્ષા ના વર્ચુઅલ વર્કશોપ – ‘ડર્માપ્રિનર-2021’ માં બેસ્ટ એક્ઝીક્યુશનનો એવોર્ડ એનાયત*  

Hello Morbi

*HELLO MORBI:મોરબી તાલુકા પો.સ્ટે.ના પ્રોહીબીશનના ગુનામાં છેલ્લા પાચેક મહીનાથી* *નાસતા ફરતા મહીલા આરોપીને પકડી પાડતી લોકલ ક્રાઈમ બ્રાંચ મોરબી*

editor

Leave a Comment