• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI: પડધરી ના પ્રખર ધારાશાસ્ત્રી અને નોટરી રવીન્દ્રસિંહ એસ જાડેજા ની નવી ઓફિસ નો શુભારંભ રામ નવમીના દિવસે થશે*

પડધરીના ધારાશાસ્ત્રી શ્રી રવીન્દ્રસિંહ એસ. જાડેજા(એડવોકેટ એન્ડ નોટરી)ની નવી ઓફિસનો શુભારંભ સંવત ૨૦૭૯ ના ચૈત્ર સુદ -૯ (રામનવમી) ને તારીખ ૩૦/૦૩/૨૦૨૨ ગુરુવાર ના રોજ રાખેલ છે. આ શુભ અવસર પર સર્વે લોકોને પાન ગુલાબ લેવા પધારવા શ્રી રવીન્દ્રસિંહ એસ. જાડેજા(એડવોકેટ એન્ડ નોટરી),શ્રી જયાદિત્યસિંહ ઝાલા(એડવોકેટ એન્ડ નોટરી),શ્રી હરદેવસિંહ ડી. જાડેજા(એડવોકેટ), શ્રી રાજેન્દ્રસિંહ વી. પરમાર(એડવોકેટ), શ્રી દિવ્યેશભાઈ આર. બરોલીયા તરફ થી ભાવભર્યું નિમંત્રણ આપવામાં આવે છે.

Related posts

*HELLO MORBI:મોરબી ના લાલપર ગામેથી મેફેડ્રોન ના જથ્થા તેમજ અન્ય મુદ્દામાલ સહિત રૂપીયા મુદ્દામાલ સાથે એક ઇસમને પકડી પાડતી એસ.ઓ.જી.ટીમ મોરબી*

editor

*મોરબી સીટી બી ડિવિઝન ના પોલીસ કોન્સ્ટેબલ એ પૈસા ભરેલું બેગ મૂળ માલિકને પરત કર્યું*

Hello Morbi

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:ટંકારા ખાતે બાબા સાહેબ ડૉ. ભીમરાવ આંબેડકર ભવનનું ઉદઘાટન પ્રસંગે સાંસદ કેસરીદેવસિંહ ઝાલા ની વિશેષ ઉપસ્થિતિ*

editor

Leave a Comment