• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI: રાજ્યમાં વિજ્ઞાન પ્રવાહમાં ધો ૧૨ માં મોરબી જિલ્લો પ્રથમ સ્થાને આવતા શુભકામનાઓ પાઠવતા ટંકારા તાલુકા પંચાયતના સદસ્ય શ્રી ચાર્મીબેન સેજપાલ*

ટંકારા તા ૨ ગુજરાત રાજ્ય વિજ્ઞાન પ્રવાહમાં મોરબી જિલ્લો પ્રથમ સ્થાન આવતા ટંકારા તાલુકા પંચાયતના સદસ્યા ચારમીબેન સેજપાલ તરફથી ખુબ ખુબ શુભકામના. ગુજરાત રાજ્ય વિજ્ઞાન પ્રવાહ નું રીઝલ્ટ આવતા જ મોરબી જિલ્લો પ્રથમ સ્થાને આવતા ટંકારા તાલુકા પંચાયતના એક્ટિવ સદસ્ય ચાર્મીબેન સેજપાલે ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવી છે તમામ વિદ્યાર્થીઓ અને દરેક સ્કૂલના શિક્ષકોને પણ અભિનંદન આપેલ છે હંમેશા શિક્ષણ ક્ષેત્રે મોરબી જિલ્લો આગવું સ્થાન પ્રાપ્ત કરે એવી શુભકામના(અહેવાલ નૈમિષ સેજપાલ ટંકારા)

Related posts

*મોરબી જિલ્લા માં કોરોના ના કેસો માં સતત વધારો નોંધાય રહેલ છે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા મોરબી જીલ્લા માં કુલ 6 ધનવંતરી રથ કાર્યરત કરેલ છે*

Hello Morbi

*પડધરી અબતક ના પત્રકાર સતીષ વડગામા નો આજે જન્મદિવસ*

Hello Morbi

*HELLO MORBI:ટંકારા પોલીસે પેન્શન માટે આવેલ વયો વૃદ્ધા દંપતીને નાગરિકોના સ્વસ્થ અને સુરક્ષા અંતર્ગત પોલીસ વાનમાં ટંકારા થી છત્તર પહોંચાડીયા*

editor

Leave a Comment