• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:તાલુકા પોલીસ સ્ટેશનના કર્મીઓની સફળ કામગીરી*

*તાલુકા પોલીસ સ્ટેશનના કર્મીઓની સફળ કામગીરી*
આજ રોજ ખોવાયેલ અર્જુન રામદેભાઈ ડાંગર ને રાજપર પાસે આવેલ બંધ મકાનમાંથી શોધી લાવેલ.
તાલુકા પોલીસ સ્ટેશન માં ફરજ બજાવતા નેહલબેન ગઢવી અને ચાવડા લખમણભાઈની જહેમત અને મહેનત દ્વારા આજે અર્જુન ને તેના માતા અને પિતા નો મિલાપ થયો.
વાહ તમારી કામગીરી, તમને સો સો સલામ…

Related posts

*ગુજરાત સરકારની ચારેય વીજ વિતરણ કંપનીઓ સર્વશ્રેષ્ઠ સેવાઓ માટે A+ (એ-પ્લસ) રેટિંગ સાથે રાષ્ટ્રીય કક્ષાએ પ્રથમ સ્થાને :*

Hello Morbi

*કોડીનારના કાજ ગામે આંબેડકર જયંતીની બહુજન સમાજ દ્વારા ભવ્ય ઉજવણી*

Hello Morbi

*HELLO MORBI NEWS:પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર વવાણીયા દ્વારા સઘન સર્વેલન્સ કામગીરી કરવામાં આવી*

editor

Leave a Comment