• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI: કમલમ ફળ વાવેતરમાં સહાય માટે ૩૧ મે સુધીમાં અરજી કરવી*

મોરબી જિલ્લાનાં ખેડૂતો માટે કમલમ ફળ (ડ્રેગનફ્રૂટ)ના વર્ષ ૨૦૨૨-૨૩ના નવા વાવેતર માટે સહાયઘટકમાં ગુજરાત સરકારશ્રીના બાગાયત ખાતા દ્વારા નિયમોનુસાર નોર્મસ પ્રમાણે સહાય આપવામાં આવે છે. આ સહાયમાં સામાન્ય જાતિના ખેડૂતને ખર્ચના ૫૦% અથવા મહત્તમ રૂ. ૩,૦૦,૦૦૦/- બે માંથી જે ઓછું હોય તે સહાય મળવાપાત્ર રહેશે અને અનુસુચિત જનજાતિ અને અનુસુચિત જાતિના ખેડૂત માટે ખર્ચના ૭૫% કે મહત્તમ રૂ. ૪,૫૦,૦૦૦ પ્રતિ હેકટર અથવા યુનિટકોસ્ટ મર્યાદામાં મહતમ રૂ.૬,૦૦,૦૦૦ પ્રતિ હેકટર સુધી સહાય આપવામાં આવશે. જે મેળવવા માટે તા.૩૧-૦૫-૨૦૨૩ સુધીમાં https://ikhedut.gujarat.gov.in ઉપર અરજી કરી, અરજીની પ્રિન્ટ નકલ સાથે સાધનીક કાગળ જેવા કે નવા ૭-૧૨, ૮-અ, આધારકાર્ડ નકલ, બેંક પાસબુક નકલ અને રદ કરેલ ચેક, વગેરે સાથે રૂબરૂ કે ટપાલથી નાયબ બાગાયત નિયામકશ્રીની કચેરી, ૨૨૬-૨૨૭ તાલુકા સેવા સદન, લાલબાગ પર સમય મર્યાદામાં રજૂ કરવા નાયબ બાગાયત નિયામકની યાદીમાં જણાવાયું છે.

Related posts

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:જોડીયા તાલુકા પંચાયત કચેરી ખાતે તલાટી મંડળ દ્વારા નવનિયુક્ત સરપંચોનું સન્માન કરાયું*

editor

*રાજ્યના મંત્રી બ્રિજેશભાઈએ કરેલા ખાતમુહુર્તનાં કામો ક્યારે શરૂ થશે ?: રમેશભાઈ રબારી નો સણસણતો સવાલ*

Hello Morbi

*HELLO MORBI:ડીસા નગરમાં ઓમકાર કલા વિધાલયનો કરવામાં આવેલ શુભારંભ*

editor

Leave a Comment