• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:ટંકારા:શ્રી સરસ્વતી શિશુમંદિર ટંકારા ખાતે કૃષ્ણ જન્મોત્સવ ઉજવાયો*

શ્રી સરસ્વતી શિશુમંદિર ટંકારા ખાતે કૃષ્ણ જન્મોત્સવ ઉજવાયો

(*નૈમિષ સેજપાલ દ્વારા*)વિદ્યાભારતી સંલગ્ન માધવ એજ્યુકેશન ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત શ્રી સરસ્વતી શિશુમંદિર ટંકારા ખાતે આજ રોજ શ્રી કૃષ્ણ જન્મોત્સવ અન્વયે મટકી ફોડ અને રાસ ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું.ધામધૂમથી ઉજવાયેલ આ ઉત્સવમાં મોટી સંખ્યામાં વાલીઓ,સોસાયટીનાં રહીશો તેમજ શિશુમંદિરનાં કાર્યકર્તાઓ મહેશભાઈ,રાજેશભાઈ,ડાયાલાલભાઈ,જયેશભાઈ,બેચરભાઈ વગેરે હાજર રહયા હતા.

Related posts

*HELLO MORBI: સફાઈ કામદારોએ સીધા ધિરાણ યોજના અન્વયે વિવિધ યોજનાનો લાભ લેવા ૩૦ ડિસેમ્બર સુધીમાં ઓનલાઈન અરજી કરવી*

editor

દિલ્હીઃ કોરોના પર CM કેજરીવાલે બોલાવી સર્વદળીય બેઠક, ભાજપ-કોંગ્રેસને પણ આમંત્રણ

Hello Morbi

*HELLO MORBI:વાંકાનેર તાલુકાના પંચાસીયા ગામે ઇન્સ્ટાગ્રામમાં હથિયાર વાળા ફોટા સોશ્યલ મિડીયામાં પોસ્ટ કરી સમાજમાં ભય ઉભો કરનારને તથા હથિયાર પરવાને ધારકને પકડી પાડતી એસ.ઓ.જી.ટીમ મોરબી*

editor

Leave a Comment