• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:બીપોરજોય વાવાઝોડા ને સંદર્ભે જુના લીલાપર પ્રાથમિક શાળા ખાતે આશ્રય લેતા ૨૧૦ આશ્રિતો ને આર એસ એસ ના કાર્યકરો દ્વારા ભોજન તેમજ ફૂડ પેકેટ ની વ્યવસ્થા કરવામાં આવી*

બીપોરજોય વાવાઝોડા ને કારણે જુના લીલાપર પ્રાથમિક શાળા ખાતે આશ્રય લેતા 210 આશ્રિતો ને આજે રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ પ્રેરિત ડો હેડગેવાર સ્મારક સમિતિ મોરબી શાખા અને સંઘ ની ભગિની સંસ્થા ભારત વિકાસ પરિષદ મોરબી શાખા ના સંયુક્ત ઉપક્રમે આશ્રિતો ને બપોરે ભોજન ની વ્યવસ્થા કરવામાં આવેલ અને સાથે સાથે સાંજ ના ભોજન માટે ફૂડ પેકેટ નું વિતરણ કરવામાં આવેલ.આ સેવા કાર્ય માં આર.એસ.એસ મોરબી જિલ્લા કાર્યવાહ મહેશભાઈ બોપલિયા તથા આર.એસ.એસ મોરબી નગર કાર્યવાહ ડો જયદીપભાઈ કંઝારિયા તથા ભારત વિકાસ પરિષદ ના સચિવ હિંમતભાઈ મારવાણીયા તથા સંગઠન મંત્રી દિલીપભાઈ પરમાર તથા વિપુલભાઈ અમૃતિયા તથા શાળા ના આચાર્ય રમેશભાઈ મસોત અને શાળા પરિવાર જોડાયું હતું.

Related posts

રાજ્યના ખેડૂતો માટે ચિંતાના સમાચાર, કમોસમી વરસાદની હવામાન વિભાગે કરી આગાહી?

Hello Morbi

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:બાલંભા: પ્રખર રાષ્ટ્રવાદી પંડિત દિન દયાળ ઉપાધ્યાય ની જન્મ જયંતી નિમિત્તે કાર્યક્રમ યોજાયો*

editor

*HELLO MORBI:શ્રી રામસેવા,સમાજસેવા અને રાષ્ટ્રસેવા થકી આગવી નિજાનંદી તેમજ પ્રેરણાદાયી જીંદગી જીવતા વાંકાનેરના વિનોદરાય પ્રભુલાલ કટારીયા/ઠકકર*

editor

Leave a Comment