
જોડિયા તાલુકા કક્ષાના 80મા સ્વાતંત્રય પર્વ ની ઉજવણી મોરાણા મુકામે યોજાઈ
જોડીયા તાલુકા કક્ષાની 80મા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી જોડિયા તાલુકાના મોરાણા ગામે હર્ષો ઉલ્લાસભેર યોજાય હતી કાર્યક્રમમાં મામલતદાર શ્રી રઘુવીરસિંહ મંગુભા ઝાલા ના હસ્તે રાષ્ટ્રધ્વજ ફરકાવેલ હતો આ પ્રસંગે હાજર મહાનુભાવો એ દેશની આઝાદી માટે બલિદાન આપનાર શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરેલહતી રાષ્ટ્રગીત સહિત દેશભક્તિમય કાર્યક્રમમો થી સમગ્ર વાતાવરણ દેશભક્તિના રંગે રંગાયું હતું તાલુકા કક્ષાના કાર્યક્રમમાં મોરાણા ગામના સરપંચ શ્રી તેમજ વહીવટી તંત્રના અઘી કારીઓ કર્મચારીઓ પદાધિકારીઓ ગામના આગેવાનો વિદ્યાર્થીઓ તથા ગ્રામજનો વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમ દરમ્યાન વિવિધ ક્ષેત્રે નોંધપાત્ર કામગીરી કરનારાઓને સન્માનિત કરવામાં આવેલ હતા(*લલિત નિમાવત દ્વારા*)


