• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒: મોરબી:ઘર્મલાભ સોસાયટીમાં રોડના કામનું ખાતમુહૂર્ત કરાયું*

મોરબી:ઘર્મલાભ સોસાયટીમાં રોડના કામનું ખાતમુહૂર્ત કરાયું

મોરબી તા ૧૭ મોરબી મહાનગરપાલિકા દ્વારા વોર્ડ નં. ૯ની ઘર્મલાભ સોસાયટીમાં રોડના વિકાસકામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું.

આ પ્રસંગે વોર્ડ નં. ૯ના બઘા કોર્પોરેટર સાથે ભગવતીબેન કુંડારીયા ઉપસ્થિત રહી વિકાસકાર્યમાં સહભાગી થયા.
સ્થાનિક નાગરિકોને વધુ સારી રોડ અને સુવિધાઓ મળે તે માટે વિકાસકાર્યો સતત પ્રગતિમાં છે.

Related posts

*ટંકારામાં ગ્રામ પંચાયતની હદમાં ભૂગર્ભ ગટર ની કામગીરી નું ખાતમુરત કરાયું*

Hello Morbi

*મોરબી ડીસ્ટ્રીકટ ક્રિકેટ એસોના હેડ કોચ નિશાંત જાની BCCI/NCA માન્ય કોચ બનશે*  

Hello Morbi

*HELLO MORBI:બનાસકાંઠા-ઝેરડાની લેખિકા વર્ષાબેન બારોટ (સાહિત્યકાર) દ્વારા પુનરાષ્ટમી ટૂંકી વાર્તાઓનો સંગ્રહ પ્રગટ કરાયો*

editor

Leave a Comment