• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI: ટંકારા મામલતદાર કચેરી ખાતે ફલડ કંટ્રોલ રૂમ કાર્યરતઅધિકારીઓ સાથે ટંકારા ધારાસભ્યશ્રી દુર્લભજી દેથરીયાએ સમીક્ષા બેઠક યોજી*

ટંકારા મામલતદાર કચેરી ખાતે ફલડ કંટ્રોલ રૂમ કાર્યરત કરવામાં આવ્યો છે. જ્યાં અધિકારીઓ અને સંગઠનના હોદ્દેદારો સાથે ટંકારા ધારાસભ્યશ્રી દુર્લભજી દેથરીયાએ મુલાકાત લઈ મીટીંગ યોજી હતી.

ટંકારા ખાતે સંગઠનના હોદ્દેદારો મળીને તમામ ગામોની એક – એક કલાકની બેક ટુ બેક માહિતી મેળવીને જરૂરી તમામ કામગીરી કરી રહ્યાં છે. ઉપરાંત તેમના દ્વારા વાવાઝોડાના અસરગ્રસ્ત લોકો માટે ફૂડ પેકેટ પણ તૈયાર કરવામાં આવ્યા છે. ઉપરાંત ધારાસભ્યશ્રીએ અને અધિકારીઓએ લોકોને ઘરની બહાર ન નિકળવા અપીલ પણ કરી છે. તમામ અધિકારી અને કર્મચારીઓ ખડેપગે રહીને વાવાઝોડા સામે ટક્કર આપી જનહિત ની કાર્યવાહી કરી રહ્યા છે.

Related posts

*HELLO MORBI:પિયરમાં રિસામણે આવેલ મહિલાનું સાસરીમાં સુખદ સમાધાન કરાવતી અભયમ ટીમ*

editor

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:જવાહર નવોદય વિદ્યાલય અલિયાબાડા કેરિયર ફેેઅર- 𝟐𝟎𝟐𝟓નું આયોજન કરવામાં આવ્યું*

editor

*પૂજ્ય દરિયાલાલ જયંતિ નિમિતે ડીસા ખાતે રઘુવંશી દેશી લોહાણા મહાજન દ્રારા યોજાયો નાત જમણવાર*

Hello Morbi

Leave a Comment