• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:HELLO MORBI:*વરસો થી ભાજપ સાથે રહેલ માલધારી સમાજ અને તેનાં આગેવાનો એ માલધારી સમાજ માટે રાજ્યસભા ની બેઠક ફાળવવા ભાજપ મોવડી મંડળ પાસે માગણી કરવી જોઇએ*

*વરસો થી ભાજપ સાથે રહેલ માલધારી સમાજ અને તેનાં આગેવાનો એ માલધારી સમાજ માટે રાજ્યસભા ની બેઠક ફાળવવા ભાજપ મોવડી મંડળ પાસે માગણી કરવી જોઇએ*
…………………………………………..
*ગુજરાત રાજ્ય માં ખાલી પડેલ રાજ્યસભા ની ૩ બેઠક પર ભાજપ પક્ષ એક બેઠક માલધારી સમાજ ને આપે તેવી રજૂઆત આગેવાનો એ સમાજ માટે કરવી જોઈએ*
*ઘણા વરસો થી માલધારી સમાજ ભાજપ પક્ષ સાથે જોડાયેલ છે હર હંમેશ નાની મોટી ચૂંટણી માં* *ભાજપ પક્ષ ના ઉમેદવારની તરફેણ માં મતદાન કરી વિજેતા બનાવવા માં મહત્વ ની ભૂમિકા માલધારી* *સમાજ દ્વારા બજાવવા માં આવેલી છે*
*ત્યારે ભાજપ મોવડી મંડળ પાસે સમાજ ન આગેવાનો એ ખાલી પડેલ ૩ રાજ્યસભા ની બેઠક માંથી એક બેઠક ઉપર માલધારી સમાજ નેવફળવવા માટે માંગણી કરવી જોઈએ*
*અગાઉ ના સમય માં કોગ્રેસ પક્ષ દ્વારા માલધારી સમાજ ને રાજ્ય સભા ની એક બેઠક ફાળવેલ*
*વરસો થી ભાજપ પક્ષ સાથે જોડાયેલ છીએ ત્યારે સમાજ માટે ભાજપ ના મોવડી મંડળ પાસે *રાજ્ય સભા ની એક બેઠક ફાળવવા માટે રજૂઆત કરવા માં આવે કે સમાજ ને ન્યાય અપાવવા માં આવે* *તેવી માલધારી સમાજ ની લાગણી અને માંગણી છે તો જેમ ભાજપ મોવડી મંડળ દરેક સમાજ ને ન્યાય આપે છે તેમ માલધારી સમાજ ને રાજ્ય સભા ની બેઠક ફાળવી ન્યાય અપાવવા માં આવે તેમ માલધારી સમાજ ઇચ્છે છે*
*સમાજ ને જો રાજ્ય સભા ની બેઠક ફાળવવા માં નહિ આવે તો આવનાર લોકસભા ચૂંટણી ના સમયે *માલધારી સમાજ ને વિચારવું પડશે માટે માલધારી સમાજ ને ન્યાય આપવા માટે આ રાજ્ય સભા ની એક બેઠક ફાળવી જરૂરી છે* *તેવી રજૂઆત ભાજપ ના મોવડી મંડળ ને કરવી જોઇએ*

*રમેશ રબારી*
*આગેવાન*
*માલધારી સમાજ*

 

Related posts

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:મોરબી જિલ્લામાં તાજેતરમાં થયેલ કમોસમી વરસાદથી ખેડૂતોના પાકને થયેલ નુકશાનનું વળતર આપવા સાંસદની રજૂઆત*

editor

*HELLO MORBI:એડિશનલ ડીજીપી શ્રી બ્રિજેશકુમાર ઝા સાહેબ પરિવાર સાથે પાળિયાદ પૂજ્ય શ્રી વીસામણબાપુ ની જગ્યામાં ઠાકરશ્રી વીહળાનાથ ના દર્શને*

editor

*HELLO MORBI: મોરબી માળિયા વિસ્તાર ના ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયાના જન્મદિવસ નિમિત્તે ગાયોને લીલા ઘાસચારો અને સુખડી નું વિતરણ કરાશે*

editor

Leave a Comment