• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI: કૈલાસવાસ-બેસણું-શક્તિપુજન*

કસ્તુરબાધામ (ત્રંબા) નિવાસી ગૌસ્વામી સુરેશગીરી પ્રભાતગીરી ઉ વ (૬૦)તે પ્રભાતગિરી નિર્મળ ગીરી (જીઈબી) ના પુત્ર તેમજ દિનેશગીરી તથા રેખાબેન સુરેશ ગીરી મોરબી ભાવનાબેન સુનિલ પરી(જોડીયા)ના મોટાભાઈ તથા જીતેન્દ્રગીરી, ભરતગીરી ના પિતાશ્રી અને મોરબીના વરિષ્ટ પત્રકાર સુરેશ ગીરી ગૌસ્વામીના સાળા તારીખ ૧૫ ના રોજ કૈલાશ વાસ થયેલ છે સદગત નુ બેસણું તારીખ ૧૭ શનિવારના રોજ સાંજે ૪ થી ૬ કલાકે રાખેલ છે તેમજ તેમનું (શક્તિ પૂજન મહાપ્રસાદ ધર્મ સભા) તારીખ ૨૨-૧૨-૨૦૨૨ ના ગુરુવારે સાંજે તેમના નિવાસસ્થાન કસ્તુરબા ધામ (ત્રંબા) ખાતે રાખેલ છે

Related posts

*HELLO MORBI:વાંકાનેર પાસેથી ટાટા ટ્રકના ચોરખાનામાંથી ઇંગ્લીશ દારૂની નાની મોટી બોટલો નંગ-૨૦૧૬ પકડી પાડતી મોરબી ક્રાઈમ બ્રાન્ચ*

editor

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:બાળકીને તેના પરિવાર સાથે સુખદ મિલન કરાવતી મોરબી 𝟏𝟖𝟏 અભયમ ટીમ તથા ચાઈલ્ડ હેલ્પલાઇન (𝟏𝟎𝟗𝟖 )તથા જનરક્ષક (𝟏𝟏𝟐) ટીમની સરાહનીય કામગીરી*

editor

*મોરબીમાં આવતીકાલ સોમવારથી આયુર્વેદિક દવાઓનું વિનામૂલ્યે વિતરણ કરાશે*

Hello Morbi

Leave a Comment