• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:લાલપુર: મામલતદાર બિપીન રાજકોટીયા ના ભ્રષ્ટાચાર બાબતે લાલપુર મામલતદાર કચેરી નું દફતર ચકાસવા જિલ્લા કલેકટરને લેખિત અરજી કરતાં એક જાગૃત નાગરિક*

અરજદાર
કિશોર નથવાણી
મોટી વેરાવળ
તા.લાલપુર જી જામનગર
મો.8141211111
તારીખ 05=08=2023
પીનકોડ નં 361012

પ્રતિ
કલેક્ટર શ્રી
જીલ્લા સેવા સદન
કલેક્ટર કચેરી જામનગર

વિષય = લાલપુર મામલતદાર બિપીન રાજકોટીયા ના ભ્રષ્ટાચાર બાબતે લાલપુર મામલતદાર કચેરી નું દફતર ચકાસવા બાબત
બાબત નવાગામ ના અરજદાર તેજીબેન ની નવી સરત ની જમીન મા વાવેતર કરેલ નું સ્થળ રોજકામ મા ખોટા સુધારો કરીને લાંચ લઈને કાવતરું આચરેલ અને ખોટા હુકમ કરવાં બાબત
લાલપુર મામલતદાર બિપીન રાજકોટીયા પોતે જ્યારથી લાલપુર મામલતદાર તરીકે પોતાની ફરજ પર આવ્યા છે ત્યારથી આજદિન સુધી ના તમામ હુકમ નવી સરત જુની સરત તેમજ તમામ હુકમ ની તપાસ ચલાવવા અમારા દ્વારા આપ સાહેબ શ્રી ને વિનંતી છે
લાલપુર મામલતદાર પોતે અનેક કર્મચારીઓ સોસણ કર્યું છે એક પછી એક આ ભ્રષ્ટ મામલતદાર ના કારનામા બહાર આવનાર છે
આ ભ્રષ્ટ મામલતદાર બિપીન રાજકોટીયા દ્વારા મૂળ નવાગામ ના તેજીબેન ની નવી સરત ની જમીન મા ખોટા રોજકામ તલાટી પાશે કરાવી ને ગોટાળા કરવામાં આવ્યા છે જેની ખુબ ગંભીરતા પૂર્વક તપાસ થવી જરૂરી છે
લાલપુર મામલતદાર દ્વારા કચેરી ના એકાઉન્ટમાં થી જે જે ખર્ચ કરવામાં આવ્યો છે તે તમામ કરેલ ખર્ચ ની તપાસ થવી જરૂરી છે નહીંતર દિન પ્રતિદિન આવા ભ્રષ્ટ ના કદ વધતા જશે
લાલપુર મામલતદાર કચેરી ની સરકારી ગાડી ચલાવતા વ્યક્તિ નું નિવેદન લેવું જરૂરી છે કે આ ભ્રષ્ટ મામલતદાર આખા દિવસ દરમ્યાન પોતે આ સરકારી વાહન નોં ક્યાં ક્યાં ઉપયોગ કરેલ છે અને ખનીજ ચોરો પાશે થી કુલ કેટલા અંશે તોડ કરવાં મા આવ્યો છે
અમારા લાલપુર તાલુકા મા આવા જે જે ભ્રષ્ટ કર્મચારી અધિકારી ની ફોજ સક્રિય છે તેનો સફાયો કરવો ખૂબ જરૂરી છે નહીંતર ગરીબ પ્રજા દિન પ્રતિદિન વધુ પીશાતિ રહેશે
લાલપુર મામલતદાર પોતે સરકારી વાહનનો પોતાના અંગત કામથી અનેક વખત ઉપયોગ કરવામાં આવ્યો છે અને તેવો ના પાવર મા આવતા તમામ હુકમ ની તપાસ અધિકારી શ્રી દ્વારા તપાસ ચલાવવા મારી આપને લેખિતમાં રજૂઆત ફરિયાદ છે જેને ગંભીરતા પૂર્વક ધ્યાને લેવા વિનંતી છે
લાલપુર મામલતદાર કચેરી અને પ્રાંત ઓફિસ લાલપુર દ્વારા અનેક હુકમ મા બાંધછોડ કરીને અનેક લોકો પાશે થી લાંચ લીધી છે તે ખૂબ ગંભીર બાબત છે આવા ભ્રષ્ટ ને સબક શીખવાડવો ખૂબ જરૂરી છે
જામનગર કલેક્ટર શ્રી મારી આપને વિનંતી છે કે આપ સાહેબ શ્રી ના નજરાણા હેઠળ આખી તપાસ ચલાવવા અને આપના દ્વારા ગંભીરતા દાખવી તેવી મારી આપને વિનંતી છે કારણ કે આપ સાહેબ એક ઉદાહરણ રૂપ જામનગર માટે એક નિષ્ઠ અધિકરી તરીકે ની આપની પોતાની આગવી ઓળખ ઉભી કરી છે તે આવકાર્ય છે
લાલપુર મામલતદાર દ્વારા બિનખેતી મા પણ અનેક પ્રકારના ગોટાળા આચરેલ છે ઓન લાઇન બિનખેતી હોવા છતાં ખોટા અભિપ્રાયો કરવામાં આવી રહા છે આ બધું ક્યાં જઈને અટકશે તે ખૂબ ગંભીર બાબત છે
મારી આપ સાહેબ શ્રી જામનગર કલેક્ટર સાહેબ ને વિનંતી છે કે આ ભ્રષ્ટ મામલતદાર ને તાત્કાલીક અસરથી પોતાના હોદા પર થી સસ્પેન્ડ કરી ને જીલ્લા બહાર સૌરાષ્ટ્ર બહાર નોં હુકમ કરવો જરૂરી છે જેથી ફરિયાદી ને વધુ હેરાન પરેશાન ન કરે તેની કાળજી રાખવી જરૂરી છે
તાત્કાલીક પણે ગંભીરતા પૂર્વક તપાસ ચલાવવા મારી આપને વિનંતી છે
ફરિયાદી
કિશોર નથવાણી
મોટી વેરાવળ

Related posts

*HELLO MORBI: મોરબી કોર્ટનો ઐતિહાસિક ચુકાદો:એક જ દિવસમાં ત્રણ કરપટેડ અધિકારીઓ ને સજા ફટકારતી મોરબી કોર્ટ*

editor

*HELLO MORBI:ટંકારા:જીવદયા પ્રેમી ની ઉમદા કામગીરી ને બિરદાવતા ભાવીનભાઈ સેજપાલ*

editor

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:આયુષ હોસ્પિટલ માં ડો. સત્યજીતસિંહ જાડેજા દ્વારા વધુ એક વેન્ટીલેટર પરના ગંભીર કેસની સફળતાપૂર્વક સારવાર*

editor

Leave a Comment