• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI: પડધરી શહેર ના મેઇન દરવાજા ચોક ખાતે પડધરી તાલુકા ભાજપ અને પડધરી શહેર ભાજપ નાં સંયુક્ત ઉપક્રમે ચંદ્રયાન-3 નુ સફળતાપૂર્વક ચંદ્ર ના દક્ષિણ ધ્રુવ પર લેન્ડિંગ થતા તેની ફટાકડા ફોડી ને મીઠાઈ વિતરણ કરી ને ધામધૂમ પૂર્વક ઉજવણી કરવા મા આવી*

આજ રોજ પડધરી શહેર ના મેઇન દરવાજા ચોક ખાતે પડધરી તાલુકા ભાજપ અને પડધરી શહેર ભાજપ નાં સંયુક્ત ઉપક્રમે ચંદ્રયાન-3 નુ સફળતાપૂર્વક ચંદ્ર ના દક્ષિણ ધ્રુવ પર લેન્ડિંગ થતા તેની ફટાકડા ફોડી ને મીઠાઈ વિતરણ કરી ને ધામધૂમ પૂર્વક ઉજવણી કરવા મા આવી આ કાર્યક્રમ મા પડધરી તાલુકા ભાજપ અને પડધરી શહેર ભાજપ ના તમામ શ્રેણી ના કાર્યકર મીત્રો ઉપસ્થિત રહી યશસ્વી વડાપ્રધાન આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને ઇશરો ને ખુબ ખુબ અભિનંદન સહ શુભેચ્છાઓ પાઠવી

આ કાર્યક્રમ મા સવિશેષ હાજરી આપવા માટે પડધરી તાલુકા ભાજપ પ્રમુખ શ્રી પ્રવીણભાઈ હેરમાં, મહામંત્રી શ્રી મુકેશભાઈ તળપદા, પડધરી શહેર ભાજપ પ્રમુખ શ્રી દિવ્યેશભાઈ કોટક, પડધરી તાલુકા ભાજપ સરપંચ શ્રી વિજયભાઈ પરમાર, સામાજિક અગ્રણી પ્રદ્યુમનભાઈ સાતાં અને ડો.જી. એલ વાસાણી સાહેબ,માર્કેટીંગ યાર્ડ નાં ચેરમેન શ્રી હઠીસિંહ જાડેજા, પડધરી તાલુકા પંચાયત સદસ્ય શ્રી મહેશભાઈ સુદાણી તેમજ વિવિધ કાર્યકરો હાજર રહ્યા હતા

Related posts

*મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીનો નિર્ણય* *રાજ્યમાં ધર્મ સ્વાતંત્ર્ય સુધારા અધિનિયમ-ર૦ર૧નો તા. ૧પમી જૂન-ર૦ર૧થી અમલ કરાશે* 

Hello Morbi

*ડૉ.બાબા આંબેડકર સાહેબની ૧૩૦ મીજન્મ જયંતિ નિમિત્તે પી.એસ.આઇ એ ફૂલહાર કરી સેલ્યુટ સાથે ઉત્સાહભેર ઉજવણી કરી*

Hello Morbi

*મોરબી જલારામ મંદિર ખાતે સ્વ.જયંતિલાલ અમરશીભાઈ રાચ્છ પરિવાર ના સહયોગથી યોજાયેલ વિનામુલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ માં ૨૪૦ દર્દીઓએ લાભ લીધો*

Hello Morbi

Leave a Comment