• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI: કુવાડવા તાબેના “સાયપર” ગામે જંત્રેશ્વર મહાદેવના મંદિરે ભવ્ય થી ભવ્ય લોકમેળા નુ આયોજન*

રાજકોટઃતા ૨૪ (*સુરેશભાઈ ગોસ્વામી દ્વારા*)કુવાડવા થી પાંચ કિલોમીટર એ આવેલા સાયપર ગામે ટેકરી પર આવેલા પ્રસિધ્ધ શ્રી જંત્રેશ્વર મહાદેવ મંદિર ના સાનિધ્ય માં તા. 25 ને 26 સાતમ-આઠમ બે દિવસ ભવ્ય લોકમેળા આયોજન કરાયુ છે. અહીયા બિરાજમાન શ્રી કાળભૈરવ દાદા નો અનેરો મહીમા છે આ લોકમેળાનો દર વર્ષે પરમ્પરાગત રાજકોટ કુવાડવા સહીત આસપાસ ગ્રામજનો હાજરોની સંખ્યામાં લાભ લે છે મેળા ના આયોજન ને સફળ બનાવા ને લોકો વધુ ને વધુ મેળા નો લાભ લે માટે ગોસ્વામી સોમપરી પ્રેમપરી મહંત પરિવારો જહેમત ઉઠાવી રહ્યા છે.

Related posts

*ઉના તાલુકાના ગામોને કચરાના નિકાલ માટે ઈ-રિક્ષાનું લોકાર્પણ કરાયું*

Hello Morbi

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:થરાદ ખાતે રંગેચંગે દર ગુરૂવાર માટે શરૂ થનાર પૂજ્ય જલારામ બાપાનાં ભજન*

editor

*HELLO MORBI:મોરબી હિન્દુ યુવા વાહિનીગૌરક્ષકો અને ટંકારા ગૌરક્ષક તથા જીવ દયા પ્રેમી દ્વારા કચ્છ તરફ કતલખાને લઈ જવાતા ૧૧ ગાય અને ગૌવંશ બચાવી લેવામાં આવ્યા*

editor

Leave a Comment