• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI: મોરબી જિલ્લાના ટુ વ્હીલર વાહનના નંબર માટે ઓનલાઇન અરજી કરી શકાશે*

મોરબીના ટુ વ્હીલર માટે GJ36 AK સીરીઝની ટેન્ડર પ્રક્રિયા તા.૩૦/૦૮/૨૦૨૩ થી શરૂ થનાર છે. તા.૩૦/૦૮/૨૦૨૩ થી તા.૦૯/૦૯/૨૦૨૩ સુધી અરજદાર www.parivahan.gov.in/fancy પર ઓનલાઈન અરજી કરી શકશે. તા. તા.૦૯/૦૯/૨૦૨૩ થી તા.૧૧/૦૯/૨૦૨૩ સુધી બીડીંગ પ્રોસેસ રહેશે તથા તા. તા.૧૧/૦૯/૨૦૨૩ ના રોજ ઓક્શનનું પરિણામ www.parivahan.gov.in/fancy પર જાહેર કરવામાં આવશે.

મોટર વાહન ના ઈ-ફોર્મ ઓક્શનના પરિણામ જાહેર થયેથી દિવસ ૫ (પાંચ) મા એઆરટીઓ કચેરી મોરબી ખાતે રજુ કરવાના રહેશે. જેથી પસંદગીના નંબર મેળવવા ઇચ્છતી વ્યક્તિઓએ કાર્યવાહી કરવા સહાયક પ્રાદેશિક વાહનવ્યવહાર અધિકારીશ્રીની યાદીમાં જણાવાયું છે.
*અહેવાલ કિશોર વિડજા*

Related posts

*HELLO MORBI: ઘુંટુગામ ગુંદીનાકા પાસેથી જાહેરમાં જુગાર રમતા ચાર ઇસમોને રોકડ રકમ સાથે પકડી પાડતી મોરબી તાલુકા પોલીસ*

editor

*HELLO MORBI: જિલ્લા મેજિસ્ટ્રેટશ્રીએ પાર્કથી નરસંગ મંદિર સુધી વાહનોની અવર-જવર માટે પ્રતિબંધાત્મક જાહેરનામું જારી*

editor

*જોડીયા ખાતે નારી ગૌરવ દિવસની ઉજવણી કરવામાં આવી*

Hello Morbi

Leave a Comment