• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:મોરબી તાલુકાના મકનસર ગામની સીમ, એકસસ સિરામીક પાસે સ્ટ્રીટ લાઇટના અંજવાળે જાહેરમાં જુગાર રમતા આઠ ઇસમોને રોકડ રકમ સાથે પકડી પાડતી મોરબી તાલુકા પોલીસ*

મોરબી તાલુકાના મકનસર ગામની સીમ, એકસસ સિરામીક પાસે સ્ટ્રીટ લાઇટના અંજવાળે જાહેરમાં જુગાર રમતા આઠ ઇસમોને રોકડ રકમ સાથે પકડી પાડતી મોરબી તાલુકા પોલીસ.
મ્હે. પોલીસ મહાનિરીક્ષકશ્રી રાજકોટ વિભાગ રાજકોટ નાઓએ પ્રોહી./જુગાર અંગેની પ્રવૃતિ નેસ્ત નાબુદ કરવા સુચના કરેલ હોય
જે અન્વયે પોલીસ અધિક્ષકશ્રી રાહુલ ત્રિપાઠી સાહેબ મોરબી જીલ્લા નાઓની સુચના તેમજ નાયબ પોલીસ અધિક્ષકશ્રી પી.એ.ઝાલા સાહેબ મોરબી વિભાગ નાઓના સીધા માર્ગદર્શન હેઠળ વધુમાં વધુ પ્રોહી./જુગારના કેસો શોધી કાઢી અસરકારક કામગીરી કરવા સુચના કરેલ હોય
જે અનુસંધાને પોલીસ ઇન્સ્પેકટરશ્રી કે.એ.વાળા મોરબી તાલુકા પોલીસ સ્ટેશન નાઓના સીધા માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફના પોલીસ કોન્સ. જયદીપભાઇ પટેલ તથા ફતેસંગ પરમાર તથા કુલદિપભાઇ કાનગડ તથા પંકજભા ગુઢડા નાઓને ખાનગીરાહે મળેલ બાતમી હકીકત આધારે પો.સ.ઇ. વી.જી જેઠવા નાઓએ મોરબી તાલુકાના મકનસર ગામની સીમ, એકસસ સિરામીક પાસે સ્ટ્રીટ લાઇટના અંજવાળે જાહેરમાં જુગાર રમતા આઠ ઇસમોને રોકડ રૂ.૨૧,૮૦૦/- ના મુદ્દામાલ સાથે પકડી પાડી જુગારધારા હેઠળ ગુન્હો રજી. કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.
આરોપી
1. જયેશભાઇ બલવંતભાઇ મેર / કોળી ઉ.વ.૩૦, રહે. હાલ-એકસલ સિરામીક, મકનસર, તા.જી.મોરબી.
2. કાનજીભાઇ રમેશભાઇ દેવમુરારી / બાવાજી ઉ.વ.૨૯, રહે. જાંબુડીયા, તા.જી.મોરબી. 3. ઇશ્વરભાઇ પોપટભાઇ બદરચીયા પ્રજાપતિ ઉ.વ.૪૫, રહે. વાંકાનેર, મીલ પ્લોટ, વીસીપરા, તા.વાંકાનેર, જી.મોરબી
4. મનસુખભાઇ વશરામભાઇ બાવળીયા/કોળી ઉ.વ.૩૨, રહે એકસલ સિરામીક, મકનસર, તા.જી.મોરબી.
5. રાકેશભાઇ બળવંતભાઇ ગળથરા / કોળી ઉ.વ.૧૯, રહે. લખતર, ચાવડા શેરી, તા.લખતર, જી.સુરેન્દ્રનગર 6. અવધેશ ગીરધારીલાલ ગૌતમ / અનુ.જાતિ ઉ.વ.૨૮, રહે. એકસલ સિરામીક, મકનસર, તા.જી.મોરબી.
7. ધર્મેન્દ્રભાઇ સુરેન્દ્રભાઇ ચૌધરી / ચૌધરી ઉ.વ.૩૫, રહે. મકનસર, તા.જી.મોરબી,
8. રોહિતકુમાર સુરજપાલ કુમાર / યાદવ, ઉ.વ.૨૨, રહે. એકસલ સિરામીક, મકનસર, તા.જી.મોરબી,
કબ્જે કરેલ મુદ્દામાલ :- રોકડ રૂ.૨૧,૮૦૦/-
કામગીરી કરનાર પોલીસ સ્ટાફ – પો.સ.ઇ.શ્રી વી.જી.જેઠવા તથા પોલીસ હેડ કોન્સ, અજીતસિંહ પરમાર
તથા પોલીસ કોન્સ. ફતેસંગ પરમાર તથા જયદીપભાઇ પટેલ તથા ભગીરથભાઇ લોખીલ તથા કુલદિપભાઇ કાનગડ તથા દેવશીભાઇ મોરી તથા યશવંતસિંહ ઝાલા તથા દિપસિંહ ચૌહાણ તથા દેવશીભાઇ મોરી નાઓ દ્રારા સદરહું કામગીરી કરવામાં આવેલ છે.

Related posts

*વડાપ્રધાનશ્રીએ આપેલા સૌના સાથ-સૌના વિકાસ-સૌના વિશ્વાસ ના મંત્રને સાકાર કરીને કોઇ પણ સમાજના વિકાસમાં રાજ્ય સરકાર તેની સાથે રહેવા પ્રતિબદ્ધ છે*

Hello Morbi

*ગ્રામ્ય કક્ષાના વિદ્વાન કથાકાર નટવરલાલ દવેનું શુભેચ્છક ગ્રુપ ડીસા દ્રારા કરાયેલ સન્માન*

Hello Morbi

*સમગ્ર સૌરાષ્ટ્ર યુનિવર્સિટી મા મોરબી જનતા ક્લાસીસ નુ ઝળહળતુ પરિણામ*

Hello Morbi

Leave a Comment