• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:મોરબી તાલુકાના આંદરણા ગામે રહેણાંક મકાનમાં જુગાર રમતા નવ ઇસમોને રોકડ રકમ સાથે પકડી પાડતી મોરબી તાલુકા પોલીસ*

મોરબી તાલુકાના આંદરણા ગામે રહેણાંક મકાનમાં જુગાર રમતા નવ ઇસમોને રોકડ રકમ સાથે પકડી પાડતી મોરબી તાલુકા પોલીસ
મ્હે. પોલીસ મહાનિરીક્ષકશ્રી રાજકોટ વિભાગ રાજકોટ નાઓએ પ્રોહી./જુગાર અંગેની પ્રવૃતિ નેસ્ત નાબુદ કરવા અસરકારક કામગીરી કરવા સુચના કરેલ હોય
જે અન્વયે પોલીસ અધિક્ષકશ્રી રાહુલ ત્રિપાઠી સાહેબ મોરબી જીલ્લા નાઓની સુચના અન્વયે નાયબ પોલીસ અધિક્ષકશ્રી પી.એ.ઝાલા સાહેબ મોરબી વિભાગ નાઓના સીધા માર્ગદર્શન હેઠળ વધુમાં વધુ પ્રોહી./જુગારના કેસો શોધી કાઢી અસરકારક કામગીરી કરવા સુચના કરેલ હોય
જે અનુસંધાને કે.એ.વાળા પોલીસ ઇન્સ્પેકટર મોરબી તાલુકા પોલીસ સ્ટેશન નાઓએ સર્વેલન્સ સ્ટાફના પોલીસ કોન્સ. પંકજભા ગુઢડા તથા કેતનભાઇ અજાણા તથા ભગીરથભાઇ લોખીલ નાઓને મળેલ સંયુકત બાતમી હકીકત આધારે રેઇડ કરતા આજરોજ મોરબી તાલુકાના આંદરણા ગામે આરોપી અનિલભાઇ દુદાભાઇ ચાવડાના કબ્જા ભોગવટાવાળા રહેણાંક મકાનમાં જુગાર રમતા નવ ઇસમોને રોકડ રૂ.૭૧,૦૦૦/- ના મુદ્દામાલ સાથે પકડી પાડી જુગારધારા હેઠળ ગુન્હો રજી. કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.
આરોપી –
1. અનિલભાઇ દુદાભાઇ ચાવડા જાતે અનુ.જાતિ ઉ.વ.૩૦, રહે. આંદરણા, તા.જી.મોરબી
2. રમેશભાઇ જેઠાભાઇ સોલંકી જાતે અનુ.જાતિ ઉ.વ.૪૦, રહે. આંદરણા, તા.જી.મોરબી
3. દિલીપભાઇ મગનભાઇ પરમાર જાતે અનુ.જાતિ ઉ.વ.૩૦, રહે. આંદરણા, તા.જી.મોરબી
4. બેચરભાઇ હિરાભાઇ વાછાણી જાતે કોળી ઉ.વ.૪૫, રહે. આંદરણા, તા.જી.મોરબી
5. અનિલભાઇ કલાભાઇ સોલંકી જાતે અનુ.જાતિ ઉ.વ.૩૯, રહે. જીકીયારી, તા.જી.મોરબી
6. પ્રકાશભાઇ રવજીભાઇ ચૌહાણ જાતે અનુ.જાતિ ઉ.વ.૨૩, રહે. ચકમપર (જીવાપર), તા.જી.મોરબી
જનકભાઇ શામજીભાઇ કલાડીયા જાતે કોળી ઉ.વ.૨૫, રહે. રાતાભેર, તા.હળવદ, જી.મોરબી
8. રમેશભાઇ પ્રેમજીભાઇ સોલંકી જાતે અનુ.જાતિ ઉ.વ.૩૯, રહે. રાતાભેર તા.હળવદ, જી.મોરબી 9. મેહુલભાઇ ધરમશીભાઇ માકાસણા જાતે.પટેલ ઉ.વ.૩૧, રહે. ચરાડવા, તા.હળવદ, જી.મોરબી
કબ્જે કરેલ મુદ્દામાલ :- રોકડ રૂ.૭૧,૦૦૦/-
કામગીરી કરનાર પોલીસ સ્ટાફ ઃ- પોલીસ ઇન્સ્પેકટરશ્રી કે.એ.વાળા તથા એ.એસ.આઇ. જયદેવસિંહ ઝાલા તથા પોલીસ કોન્સ. રમેશભાઇ રાજાભાઇ મુંધવા તથા જયદીપભાઇ હર્ષદભાઇ પટેલ તથા પંકજભા પ્રવિણભા ગુઢડા તથા કેતનભાઇ જીવણભાઇ અજાણા તથા ભગીરથભાઇ દાદુભાઇ લોખીલ તથા નાયબ પોલીસ અધિક્ષકની કચેરી મોરબી વિભાગના પોલીસ હેડ કોન્સ. ઋતુરાજસિંહ ધર્મેન્દ્રસિંહ જાડેજા નાઓ દ્વારા સદરહું કામગીરી કરવામાં આવેલ છે.

Related posts

*HELLO MORBI NEWS:મોરબી જલારામ ધામ મહિલા મંડળ દ્વારા આવતીકાલે હોળી ના રસીયા યોજાશે*

editor

*પૂર્વ ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયાના નિવાસસ્થાને વધુ એક ઘડિયા લગ્ન યોજાયા*

Hello Morbi

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:રાજકોટ:શ્રી જીવરાજ શરાફી સહકારી મંડળીના ચેરમેન અશોક નરેન્દ્રભાઇ સોલંકીનો જન્મદિવસ*

editor

Leave a Comment