• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:કૃષ્ણ જન્મોત્સવ-જન્માષ્ટમી પર્વની શુભકામનાઓ પાઠવતા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ*

*કૃષ્ણ જન્મોત્સવ-જન્માષ્ટમી પર્વની શુભકામનાઓ પાઠવતા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ*

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે કૃષ્ણ જન્મોત્સવ-જન્માષ્ટમીના પાવન પર્વની રાજ્યના સૌ નાગરિકોને હાર્દિક શુભકામનાઓ પાઠવી છે.
પરમ શ્રદ્ધા અને ભક્તિભાવથી ઉજવાતું આ પર્વ સમાજ સમસ્તમાં સમરસતા,બંધુત્વ અને આપસી પ્રેમની ભાવના સુદ્રઢ કરનારું પર્વ બની રહેશે તેવી અપેક્ષા પણ મુખ્યમંત્રીશ્રીએ કૃષ્ણ જન્મોત્સવની શુભેચ્છાઓ પાઠવતાં વ્યક્ત કરી છે.
*અહેવાલ કિશોર વિડજા મોરબી*

Related posts

*HELLO MORBI NEWS:ડીસામાં જન્મદિવસ નિમિત્તે પૂજ્ય જલારામ બાપાના ભજનની જામી રમઝટ*

editor

*જામવંથલી પ્રાથમીક આરોગય કેન્દ્રના એમ,પી,એચ,એસ શ્રી કે,એચ,રાઠોડને વય નિવુત થતા વિદાય આપવામા આવી*

Hello Morbi

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:પડધરી લોહાણા દુઃખદ અવસાન સ્મશાન યાત્રા*

editor

Leave a Comment