• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:હળવદ સરકારી હોસ્પિટલમાં પ્રથમ વખત એકી સાથે બે નસબંધીનું ઓપરેશન કરતા ડો. ભૂમિ જાકાસણીયા*

હળવદ સરકારી હોસ્પિટલમાં પ્રથમ વખત એકી સાથે બે નસબંધીનું ઓપરેશન કરતા ડો. ભૂમિ જાકાસણીયા
સાતમ – આઠમની રજામાં એકી સાથે બે સ્ત્રી નસબંધીનું અને એક સિજેરીયન ડિલિવરી સફળતા પૂર્વક કરી
(જનક રાજા દ્વારા ) હળવદ: હળવદ સિવીલ હોસ્પિટલના સ્ત્રી રોગ નિષ્ણાંત ડો.ભૂમિ જાકાસણીયા ( કકાસણીયા) એ સાહસભર્યું કામ કર્યું છે. એક જ દિવસમાં બે ઓપરેશન કરી હિંમતભર્યું કાર્ય કર્યું છે. ખાનગી હોસ્પિટલમાં જે ઓપરેશન લાખોમાં ખર્ચ થતા હોય છે તેવા ઓપરેશન હળવદ સીવીલ હોસ્પિટલમાં નિ:શુલ્કપણે કરી આપવામાં આવે છે.
ડો.ભૂમિ જાકાસણીયા ( કકાસણીયા) એ એક જ દિવસમાં સફળતાપૂર્વક બે ઓપરેશન કાર્ય હતા. સ્ત્રી નસબંધીનું અને અને એક સિજેરીયન ડિલિવરી એમ એક જ દિવસમાં બે ઓપરેશન કરવામાં આવ્યા હતા.જેનો ખાનગી હોસ્પિટલમાં વધુ ચાર્જ હોય છે. તે સિવીલ હોસ્પિટલમાં નિ:શુલ્ક કરી આપવામાં આવ્યા હતા અને અગાઉ પણ અનેક ઓપરેશનો સફળતાપૂર્વક કરી આપવામાં આવ્યા હતા. અને .નર્સિંગ સ્ટાફ ઉવેશભાઈ તેમજ સુહાનીના સહયોગથી
હળવદ સિવીલ હોસ્પિટલ ખાતે સૌ પ્રથમ વખત આ ઓપરેશન સફળતા પૂર્વક કરવામાં આવ્યા હતા.

Related posts

કોવીડ-૧૯ અંતર્ગત જિલ્લા કલેક્ટર દ્વારા જાહેરનામુ પ્રસિધ્ધ કરાયુ

Hello Morbi

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒,:હળવદના કવાડીયા ગામની સીમમાં ટ્રકમાંથી ગેરકાયદેસર ઉતારવામાં આવતા લોખંડના સળીયા ચોરીના કૌભાંડને પકડી પાડતી હળવદ પોલીસ*

editor

*HELLO MORBI:મોરબી જિલ્લાની ૭૬૧ આંગણવાડીઓ પોષણ માસની ઉજવણી કરાશે*

editor

Leave a Comment