• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO MORBILatest-NewsOther

કોવીડ-૧૯ અંતર્ગત જિલ્લા કલેક્ટર દ્વારા જાહેરનામુ પ્રસિધ્ધ કરાયુ

કોવીડ-૧૯ અંગેની રાજ્યના ગૃહ વિભાગની સૂચનાઓ અન્વયે મોરબી જિલ્લામાં પણ ૩૧મી ડીસેમ્બર સુધી જિલ્લા કલેક્ટરશ્રી જે.બી. પટેલ દ્વારા જાહેરનામુ પ્રસિધ્ધ કરવામાં આવ્યું છે.

જિલ્લા કલેક્ટરશ્રી જે.બી. પટેલ દ્વારા પ્રસિધ્ધ કરવામાં આવેલ જાહેરનામા અનુસાર અગાઉ જે માર્ગદર્શન સૂચનાઓ આપવામાં આવેલ તેનો ૩૧/૧૨/૨૦૨૦ સુધી અમલ ચાલુ રહેશે. તેમજ લગ્ન/સત્કાર સમારંભ જેવી ઉજવણી તથા મૃત્યુ પ્રસંગે અગાઉની ગાઈડલાઇન યથાવત રાખવામાં આવેલ છે. તેમજ અગાઉના જાહેરનામા મુજબની શરતોનું પાલન પણ કરવાનું રહેશે. આ જાહેરનામાનો ભંગ કરનાર શિક્ષાને પાત્ર બનશે.

Related posts

*ખંભાળિયામાં પોલીસ પરેડ ગ્રાઉન્ડમાં વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો*

Hello Morbi

*ઉમા વિદ્યા સંકુલ જાંબુડા ખાતે શિક્ષક દિન નિમિત્તે કાર્યક્રમ યોજાયો*

Hello Morbi

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:મોરબી: શ્રી વિશાશ્રીમાળી વણિક જ્ઞાતિ ખાતે મહેતા પરિવાર મુંબઈના સહયોગથી નિશુલ્ક કેન્સર નીદાન કેમ્પ યોજાશે*

editor

Leave a Comment