• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:ચોરીના મોટરસાયકલ સાથે એક ઇસમને પકડી પાડતી મોરબી સીટી એ-ડીવીજન પોલીસ*

ચોરીના મોટરસાયકલ સાથે એક ઇસમને પકડી પાડતી મોરબી સીટી એ-ડીવીજન પોલીસ

મોરબી જીલ્લા પોલીસ અધિક્ષકશ્રી મુકેશકુમાર પટેલ સાહેબ નાઓની સુ ચના તેમજ નાયબ પોલીસ અધિક્ષકશ્રી મોરબી ડીવીજન મોરબીના જે.એમ.આલ સાહેબ નાઓના માર્ગદર્શન હેઠળ તેમજ પો.ઇન્સ શ્રી આર.એસ.પટેલ નાઓએ મોરબી શહેરમા બનતા મિલ્કત સંબંધી બનાવો અટકાવવા તેમજ શોધી કાઢવા માર્ગદર્શન આપેલ હોય તે મુજબ મોરબી શહેરમા લગાવેલ નેત્રમ સી.સી.ટીવી.કેમેરા તેમજ હયુ મન સોર્સીસ થી બાતમીદારો આધારે મોરબી સીટી એ ડીવીઝન સર્વલન્સ સ્ટાફને ખાનગીરાહે બાતમી મળેલ કે એક ઇસમ શંકાસ્પદ હાલતમા મોટરસાયકલ સાથે આંટા ફેરા કરતો હોવાની હકિકત મળતા નીચે જણાવેલ આરોપી મળી આવતા તેની પાસે રહેલ મોટરસાયકલ ના કાગળો માંગતા નહી હોવાનુ જણાવતા મોટર સાઇકલના એન્જીન.ચેસીસ નંબર ઇ-ગુજ્કોપ મારફતે સર્ચ કરતા સદરહુ એક્ટીવા મો.સા મોરબી સીટી એ ડીવી.પો.સ્ટે ગુ.ર.નં.૦૪૮૨/૨૦૨૬ બી.એન.એસ કલમ.૩૦૩(૨) મુજબનુ ચોરીનુ હોવાનુજણાતા આરોપીને અટક કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.

પકડાયેલ આરોપી –
૧) દીલીપભાઇ ઉર્ફે ઇમરાનબાવો રાજેશભાઇ જાની જાતે-બ્રાહ્મણ ઉ.વ.૨૬ ધંધો-મજુરી રહે-મોરબી વિશીપરા રોહીદાસ પરા ખાડામા

આરોપીનો ગુનાહિતી ઇતિહાસઃ-
૧) મોરબી સીટી બી ડીવીઝન પો.સ્ટે સી પાર્ટ ગુ.ર.ન.૦૬૧૪/૨૦૧૯ પ્રોહી કલમ ૭૦એ,૯૮(૨),૮૧ મુજબ
૨) મોરબી સીટી એ ડીવીઝન પો.સ્ટે બી પાર્ટ ગુ.ર.ન.૧૫૩૯/૨૦૨૫ જી.પી.એક્ટ કલમ ૧૨૨(સી) મુજબ
૩) મોરબી સીટી બી ડીવીઝન પો.સ્ટે બી પાર્ટ ગુ.ર.ન.૦૩૭૮/૨૦૨૬ જી.પી.એક્ટ કલમ ૧૨૨(સી) મુજબ
કબ્જે કરેલ મુદામાલ-એક એક્ટીવા મો.સા કિ.રૂ.૩૫,૦૦૦/-
અનુ.
કબ્જે કરેલ મુદામાલ વિગત
સફેદ કલરનુ એક્ટીવા મો.સા જેના એન્જીન નં. JF50E70302667 તથા ચેસીસ નં.
ME4JF501GD7302634 મોરબી સીટી એ ડીવી.પો.સ્ટે એ પાર્ટ ગુ.ર.નં.૦૪૮૨/૨૦૨૬ બી.એન.એસ કલમ.૩૦૩(૨) કિ.રૂ.૩૫૦૦૦/-
કામગીરી કરનાર અધિકારી તથા કર્મચારી
(૧)શ્રી આર.એસ.પટેલ પોલીસ ઇન્સ્પેકટર
(૨)શ્રી જે.સી.ગોહિલ પો.સબ ઇન્સ
(૩)શ્રી સવજીભાઇ દાફડા એ.એસ.આઇ
૪)શ્રી કિશોરભાઇ મિયાત્રા એ.એસ.આઇ
(૫)શ્રી વિજયદાન ગઢવી એ.એસ.આઇ
(૬)શ્રી હિતેષભાઇ ચાવડા પો.હેડકોન્સ
૭)શ્રી પૃથ્વીરાજસિંહ જાડેજા પોકોન્સ
(૮)શ્રી જયદીપભાઇ ગઢવી પો.કોન્સ
(૯) શ્રી અશ્વિનસિંહ સુર પોકોન્સ
૧૦)શ્રી રવિભાઇ ચૌધરી પો.કોન્સ

Related posts

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:જીવનદર્શન* *બ્રહ્માકુમારીઝ આબુરોડ ખાતે સમાજ અને દેશમાં શાંતિ,એકતા અને વિશ્ર્વાસનું દિવ્ય વાતાવરણ પેદા કરવા પત્રકારોની પ્રેરણાદાયી કોન્ફરન્સ*

editor

*શ્રી હડિયાણા કન્યાશાળામાં ઓનલાઈન વાલી મીટીંગનું આયોજન થયેલ*

Hello Morbi

*”બા” નું ઘર વૃધ્ધાશ્રમ દ્વારા એક પ્રેરણારૂપ સિનિયર સીટીજન માટે ફ્રી યોગ્ય જીવનસાથી પસંદગી મેળો*

Hello Morbi

Leave a Comment