• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:કેન્યા યુકે ની ધરતી પર ગણપતિ બાપ્પા નો જયજયકાર બોલાવતા મોરબીના વતની સુરેશભાઈ પંડયા*

મોરબી:તા ૧૯ મૂળ (રાજપર)મોરબી ના વતની અને હાલ આફ્રિકા ખાતે વ્યવસાય અને વસવાટ કરતા શ્રી સુરેશભાઈ પંડયા એ વિદેશ ની ધરતી પર આપણા મોરબી તેમજ ભારત નું ગૌરવ વધાયુ છે ત્યારે આવા ગૌરવવનતા વ્યક્તિ ને સોસો સલામ છે
હાલ આપણે આજથી ગણપતિ ઉત્સવ શરૂ થયો છે ત્યારે આપણા સુરેશભાઈ એ ગણપતિ બાપ્પા મોરિયા નો વિદેશની ધરતી પર જય જયકાર બોલાવ્યો છે તે દેશદુનીયા માં વસવાટ કરતા તમામ હિન્દુ ભાઈ બહેનો માટે ગર્વ ની વાત છે ત્યારે સિધ્ધીવિનાયક ગણપતિ ટ્સ્ટ- કેન્યા ( મોમ્બાસા) દ્વારા બે ગણપતિ મંદીર ની સ્થાપના કરેલ છે જેમા (૧) કેન્યા ( મોમ્બાસા) ન્યાલી ખાતે મંદીર આવેલ છે (૨) લંડન કીંગ્ઝ બેરી , વેલી ડા્ઈવ , (યુ.કે.) ખાતે બીજુ મંદીર આવેલ છે , આ બન્ને મંદીર ના સ્થાપક ટ્સ્ટી ને સીંગલ દાતા સુરેશભાઈ પંડયા છે તેમને આજના ગણેશ ચતુથીઁ ના ત્યા ના મંદીર ના દશઁન માટે ના ફોટા મોકલેલ છે
*(અહેવાલ કિશોર વિડજા મોરબી)*

Related posts

*મોરબીમાં મુખ્યમંત્રીશ્રીના અધ્યક્ષસ્થાને પુલ દુર્ઘટના અંગે રિવ્યૂ બેઠક યોજાઈ*

Hello Morbi

*HELLO MORBI NEWS: ટંકારા:વીજળીબીલની રકમ રૂપિયા ૪૮,૯૦૦ ના ભરનારને પ્રખર ધારાશાસ્ત્રી નિકુંજભાઈ કોટકની ધારદાર દલીલોને ધ્યાનેલઈને કોર્ટે ત્રણમાસ ની સજા ફટકારી*

editor

*નિર્મલરાજ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલીત જામનગરના સ્લમવિસ્તારોના બાળકો માટેના ફ્રી એજ્યુકેશન કલાસમાં વક્તૃત્વ સ્પર્ધાનું આયોજન* 

Hello Morbi

Leave a Comment