• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:મોરબી: પડી ગયેલ ખોવાયેલ મોબાઇલ ફોન નંગ-૬૬ મોબાઇલફોન શોધી નાગરીકોને પરત આપતી મોરબી એલ.સી.બી. તથા મોરબી તાલુકા પોલીસ*

મોરબી ખાતે પડી ગયેલ, ખોવાયેલ મોબાઇલ ફોન નંગ- ૬૬ કિ.રૂ. ૧૦,૫૫,૦૪૧/- ની કિંમતના મોબાઇલફોન શોધી કાઢી નાગરીકોને પરત આપતી મોરબી એલ.સી.બી. તથા મોરબી તાલુકા પોલીસ
તા-૧૮/૦૯/૨૦૨૩ ત્રિપાઠી પોલીસ અધિક્ષક મોરબી નાઓએ મોરબીના રહીશોના કલ્યાણ તથા પ્રજા શ્રી રાહુલ ઉપયોગી કાર્યવાહી કરવા પોલીસ ઇન્સ્પેકટર શ્રી ડી.એમ.ઢોલ એલ.સી.બી. મોરબી નાઓને જરૂરી સુચના કરેલ હોય જેથી પોલીસ અધિક્ષકશ્રી મોરબીની સુચના તથા તેઓશ્રીના માર્ગદર્શન હેઠળ શ્રી ડી.એમ.ઢોલ એલ.સી.બી. મોરબી,શ્રી કે.એ.વાળા પોલીસ ઇન્સ મોરબી તાલુકા તથા શ્રી, એ.ડી.જાડેજા પો.સ.ઇ. ટેકનીકલ સેલ મોરબીનાઓએ પ્રજાજનોના કિંમતી મોબાઇલફોન કે જે ચાલુ વાહન પડી ગયેલ, પબ્લીક ટ્રાન્સપોર્ટેશનમાં ભુલાઇ ગયેલ હોય કે કોઇ ચિજ વસ્તુની ખરીદી કરતી વખતે દુકાન, લારી ખાતે ભુલી ગયેલ હોય તેવા મોબાઇલફોન પરત મળવા સારૂ અરજદારશ્રી દ્વારા અરજી કરેલ હોય જે અરજી ઉપર મોરબી એલ.સી.બી. તથા મોરબી તાલુકા પોલીસ સ્ટાફના દ્વારા પુરતુ ધ્યાન આપી ટેકનીક માધ્યમ તથા ફિલ્ડવર્ક કરી આ કામગીરીને સફળ બનાવી મોરબીની જનતાના અલગ અલગ કંપનીના એન્ડ્રોઇડ મોબાઇલ જેમાં મોરબીતાલુકા પોલીસ દ્વારા ૨૪ નંગ મોબાઇલફોન કિ.રૂ. ૩,૬૦,૦૦૦/- તથા મોરબી એલ.સી.બી. દ્વારા ૪૨ નંગ મોબાઇલફોન કિ.રૂ. ૬,૯૫,૦૪૧/- ના મળી કુલ ૬૬ નંગ મોબાઇલફોન જેની કુલ કિ.રૂ. ૧૦,૫૫,૦૪૧/- ની કિમતની મિલ્કત જે તે મોબાઇલફોન ધારકને આજરોજ પરત આપી મોરબીના રહીશોના કલ્યાણ તથા પ્રજા ઉપયોગી કાર્યવાહી કરવાની ઉમદા કામગીરી કરી મોરબી પોલીસ દ્વારા “ સેવા સુરક્ષા શાંતિ ‘ ના સુત્રને સાર્થક કરેલ છે.
કામગીરી કરનાર અધિકારી તથા કર્મચારી:-
શ્રી ડી.એમ.ઢોલ પોલીસ ઇન્સ. એલ.સી.બી.મોરબી, શ્રી કે. એ. વાળા પોલીસ ઇન્સ. મોરબી તાલુકા તથા શ્રી એ.ડી.જાડેજા પો.સબ.ઇન્સ. ટેકનીક સેલ, તથા મોરબી એલ.સી.બી., પેરોલ ફર્લો સ્કવોડ, ટેકનીકલ ટીમ, તથા મોરબી તાલુકાના પોલીસ સ્ટેશનના પોલીસ કર્મચારીઓ આ કામગીરીમાં જોડાયેલ હતા.

Related posts

*મોરબી જિલ્લામાં હથિયારબંધી અંગેનું જાહેરનામુ બહાર પડાયું*

Hello Morbi

*HELLO MORBI:નવયુગ કોલેજની વિદ્યાર્થિનીઓ દ્વારા દેશના સૈનિકોની રક્ષા માટે આજરોજ રાખડી મોકલવામાં આવી હતી*

editor

*HELLO MORBI NEWS:આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ રાષ્ટ્રીય બજરંગદળ સૌરાષ્ટ્ર પ્રાંત યુવા શૌર્ય પ્રશિક્ષણ વર્ગ માં મોરબી જીલ્લા ના યુવાનો માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવશે*

editor

Leave a Comment