• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:મોરબી સીટી એ ડીવી. પો.સ્ટે. નો અનડીટેક્ટ મો.સા. ચોરીના ગુનાનો ભેદ ઉકેલી આરોપી તથા ચોર મુદ્દામાલ શોધી કાઢતી મોરબી સીટી બી ડીવી. પોલીસ*

મોરબી સીટી એ ડીવી. પો.સ્ટે. નો અનડીટેક્ટ મો.સા. ચોરીના ગુનાનો ભેદ ઉકેલી આરોપી તથા ચોર મુદ્દામાલ શોધી કાઢતી મોરબી સીટી બી ડીવી. પોલીસ

મોરબી જીલ્લા પોલીસ અધિક્ષકશ્રી રાહુલ ત્રીપાઠી સા. નાઓની સુચના તેમજ નાયબ પોલીસ અધિક્ષકશ્રી પી.એ.ઝાલા મોરબી વિભાગ મોરબી નાઓએ ચોરી, લૂંટ, ધાડ જેવા મિલકત સબંધી ગુનાઓમા પરીણામ લક્ષી કામગીરી કરવા સુચના અને માર્ગદર્શન કરેલ હોય જે અનુસંધાને અત્રેના સર્વેલન્સ સ્ટાફ જુના ઘુટુ રોડ, સનવલ્ડ સીરામીક ચોકડી ખાતે વાહન ચેકીંગમાં હોય તે દરમ્યાન ઘુંટુગામ બાજુથી એક શંકાસ્પદ મો.સા. લઇ એક સવારીમા નિકળતા જે અગાઉ ચોરીના ગુન્હામાં પકડાયેલ ઇસમ હોય જેને રોકાવી મો.સા. ના રજી. GJ36P0088 નંબર ઇ-ગુજકોપમાં સર્ચ કરતા જે મો.સા. બીપીનચંદ્ર ગોરધનભાઇ રાચ્છ રહે- વર્ધમાનનગર મોરબી વાળાના નામે હોય જેથી મો.સા. ના ચાલક પાસે મો.સા. ના કાગળો માંગતા નહી જોવાનુ જણાવતા કાયદેશરની કાર્યવાહી કરી આરોપીની સઘન પુછપરછ કરતા મોરબીમા નગરદરવાજા પાસે આવેલ નાસ્તા ગલીમાંથી સદરહુ મો.સા. ની પોતે ચોરી કરેલ હોવાની કબુલાત આપેલ જેથી આરોપી વિરૂધ્ધ કાયદેશરની કાર્યવાહી કરેલ છે
પકડાયેલ ઇસમનુ નામ
(૧) ગજુભાઇ જાલમભાઇ દેવડા જાતે આદીવાસી ઉ.વ.રર ધંધો ડ્રાઇવીંગ રહે. હરીઓમપાર્કમા નવી કંટ્રક્શનની સાઇટ ઉપર, જુના ઘુટુ રોડ મોરબી ળગામ પીઠમપુરા તા.પારા જી. જાંબુઆ (એમ.પી.) મો.નં.૯૧૦૬૫૮૩૫૪૮
કબ્જે કરેલ ચોરીમા ગયેલ મુદ્દામાલ
(૧) હીરો કંપનીનુ કાળા કલરનુ સ્પ્લેન્ડર પ્લસ જેના રજી. GI36PO088 HA10AGK5B30218 તથા ચેસીસ નંબર MBLHAW097K5B14636 શ એન્જીન નંબર જોતા
ડિટેક્ટ કરેલ ગુનો
(૧) મોરબી સીટી એ ડિવી પો.સ્ટે એ પાર્ટ ગુ.ર.નં ૧૬૦૯/૨૦૨૩ ઇપીકો કલમ ૩૭૯
સદરહુ કામગીરીઃ- પો.હેડ.કોન્સ. બી.આર.ખટાણા, મદારસિંહ મોરી, નરેન્દ્રભારથી મહેંદ્રભારથી, વિજયભાઇ મુળુભાઇ, ચંદ્રસિંહ કનુભાઇ, અ.પો.કો. ભરતભાઇ આપાભાઇ, કલ્પેશભાઇ અમરશીભાઇ, બ્રિજેશભાઇ જેસંગભાઇ, રમેશભાઇ રાયધનભાઇ, પ્રદિપસિંહ બહાદુરસિંહ, ધર્મેન્દ્રભાઇ મગનભાઇ, કિર્તીસિંહ બહાદુરસિંહ, શક્તિસિંહ કિશોરસિંહ, યોગેશદાન ગઢવી વિગેરેનાઓ દ્વારા કરેલ છે.

Related posts

સૂલતાનપુર શાળા માં વેશભૂષા સાથે સરળ શિક્ષણ અપાયું

Hello Morbi

*HELLO MORBI NEWS: મોરબી:ફ્લોરા 158 સોસાયટી ખાતે કૃષ્ણ જન્મોત્સવની ભાવભેર ઉજવણી કરાઈ*

editor

*HELLO MORBI:ટંકારા:આર્યસમાજના સ્થાપના દિવસ ની ઉજવણી કરવામાં આવી*

editor

Leave a Comment