• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI: મોરબીમાં ૯ અને ૧૦ ઓક્ટોબરે ‘વાઇબ્રન્ટ ગુજરાત વાઇબ્રન્ટ મોરબી’ કાર્યક્રમ યોજાશે*

મોરબી ખાતે આગામી ૯ અને ૧૦ ઓક્ટોબરે દરમિયાન ‘વાઇબ્રન્ટ ગુજરાત વાઇબ્રન્ટ મોરબી’ કાર્યક્રમ યોજાનાર છે. મોરબીમાં કેશવ બેંકવેટ હોલ, કેનાલ રોડ ખાતે ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં વિવિધ સેમિનારની સાથે પ્રદર્શન તેમજ સ્ટોલનું આયોજન કરવામાં આવ્યું છે.

આ પ્રદર્શન તેમજ સ્ટોલનો વધુને વધુ લાભ લે તે માટે જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર અને સમગ્ર જિલ્લા વહિવટી તંત્ર દ્વારા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

Related posts

*મોરબીમાં* *કોરોનાની સ્થિતિ અને તેના નિયંત્રણ માટે મુખ્યમંત્રીશ્રી વિજય રૂપાણીના અધ્યક્ષ સ્થાને અને નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિનભાઇ પટેલની ઉપસ્થિતિમાં કલેક્ટર કચેરી મોરબી ખાતે ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠક યોજાઇ હતી*

Hello Morbi

*HELLO MORBI:મોરબી વીશીપરા મદીના સોસાયટી પાસેથી દેશી હાથ બનાવટના દેશી તમંચા સાથે એક આરોપીને પકડી પાડતી લોકલ ક્રાઈમબ્રાંચ મોરબી*

editor

*HELLO MORBI:મોરબીના પીપળી ગામે, જાહેરમાં જુગાર રમતા આઠ ઇસમોને રોકડ રકમ સાથે પકડી પાડતી મોરબી તાલુકા પોલીસ*

editor

Leave a Comment