• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:મોરબી: દશનામ ગોસ્વામી યુવક મંડળ ટ્રસ્ટ દ્વારા શરદપૂનમ નદિવસે રાસ ગરબાનું ભવ્ય આયોજન*

મોરબી તા ૨૭ આવતીકાલે એટલે તારીખ ૨૮-૧૦-૨૦૨૩ ને શનિવારના રોજ શરદ પૂનમના દિવસે શ્રી દશનામ ગોસ્વામી યુવક મંડળ ટ્રસ્ટ મોરબી દ્વારા ભવ્યાતિ ભવ્ય રાસ ગરબા નું આયોજન કરાયું છે
જેમાં રીટા ગોસ્વામી ગ્રુપ દ્વારા રાસ ગરબાની રમઝટ બોલાવાશે તો રાસોત્સવ માં મોરબી સીટી તેમજ તાલુકા વિસ્તારમાં રહેતા તમામ દશનામી ગોસ્વામી સમાજના પરિવારોને આ કાર્યક્રમમાં પધારવા આયોજકો દ્વારા ભાવભર્યું નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે
સ્થળ અને સમય: તારીખ ૨૮- ૧૦-૨૦૨૩ ને શનિવાર ના રાત્રે સમય: ૮- થી ૧૨ વાગ્યા સુધી સાઇબાગ ઉમા ટાઉનશિપ મેઇન ગેટ સામે મોરબી-૨ (ગયા સમૂહ લગ્ન વાળું ગ્રાઉન્ડ)

Related posts

*ઉના તાલુકાના ગામોને કચરાના નિકાલ માટે ઈ-રિક્ષાનું લોકાર્પણ કરાયું*

Hello Morbi

*HELLO MORBI NEWS:મોટર સાયકલ ચોરીના ગુનાનો ગણતરીની કલાકોમાં ભેદ ઉકેલી રીઢા આરોપીને પકડી પાડતી હળવદ પોલીસ*

editor

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:પડધરી:નાના બાળકો દ્વારા યોજાયેલ ગણેશ ઉત્વસમા આવતી કાલે વિસર્જનનો કાર્યક્રમ યોજાશે*

editor

Leave a Comment