• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI: આમરણ ચોવીસી ના ગ્રામ્ય વિસ્તારમાં સિંચાઈની સુવિધા આપવા સી એમ ને રજૂઆત કરતા સામજિક કાર્યકર*

મોરબી:તા ૨૯ આમરણ ચોવીસી ના ગ્રામ્ય વિસ્તારના ખેડૂતોને સિંચાઈની સુવિધામળી તે માટે સામાજિક કાર્યકર હસમુખભાઈ ગઢવીએ મુખ્યમંત્રી ને પત્ર પાઠવી કરી રજૂઆત
હસમુખભાઈ ગઢવી મુખ્યમંત્રી ને જણાવ્યું છે કે, આમરણ ગ્રામ્ય વિસ્તારના ખેડૂતો ખેતી આધારિત જીવન જીવે છે. વર્ષે એક જ વખત વરસાદ આધારિત ખેતી દ્વારા આવક મેળવે છે. આવક મર્યાદિત હોવાથી ખેડૂતો શહેર તરફ પલાયન કરી રહ્યા છે. ત્યારે જો આમરણ ચોવીશીના ગ્રામ્ય વિસ્તારને સિંચાઈ સુવિધા મળે તો ખેડૂતો સમૃદ્ધ બને તેમ છે. માળીયા નર્મદાની મેઈન કેનાલ જે આમરણ વિસ્તારને ભૌગોલિક રીતે નજીક છે. તો આમરણ ગ્રામ્યને માઇનોર નર્મદા કેનાલનો લાભ આપવા પત્રમાં વિનંતી કરવામાં આવી છે

Related posts

*મોરબી દશનામ ગોસ્વામી સમાજ મંડળ દ્વારા આગામી રવિવારે વિદ્યાર્થી સન્માન સમારોહ નું આયોજન* 

Hello Morbi

*HELLO MORBI NEWS:જીવનદર્શન* *પરોપકારથી નિજાનંદ માણી સતત પ્રેરણાદાયી સેવાકાર્યો કરતા હારિજના શ્રી અંબાલાલ નરભેરામભાઈ અખાણી ઠક્કર*

editor

*મોરબી જલારામ મંદીર ના અગ્રણીઓ ૧૫ બિનવારસી મૃતદેહો ના અસ્થિઓ સહીત કુલ ૭૮ દીવંગતો ના અસ્થિઓનુ ગ્રહણ પહેલા સોમનાથ ત્રિવેણી સંગમ ખાતે સામુહીક અસ્થિ વિસર્જન કરવા રવાના*

Hello Morbi

Leave a Comment