• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:મોરબીના Avenue Group ઉદ્યોગપતિનો વતનપ્રેમ, સરવડ ગામ ખાતે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ને 2 એક્ઝામિનેશન ટેબલ અને કેસકાર્ટટ્રોલી ની ભેટ આપી*

*મોરબીના Avenue Group ઉદ્યોગપતિનો વતનપ્રેમ, સરવડ ગામ ખાતે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ને 2 એક્ઝામિનેશન ટેબલ અને કેસકાર્ટટ્રોલી ની ભેટ આપી*

મૂળ માળિયા તાલુકાના સરવડ ગામના વતની અને હાલમાં મોરબી ખાતે રહેતા Avenue Group ડાયરેક્ટર અમિતભાઈ ના પિતાશ્રી પ્રાણજીવન દેવશીભાઇ સુરાણી અને કાકાશ્રી જીવરામ દેવશીભાઇ સુરાણી દ્વારા વતનપ્રેમ પ્રગટ કરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સરવડ એક્ઝામિનેશન ટેબલ-2 અને કેસકાર્ટટ્રોલી -1 ખરીદી આપી, અને સાથે પ્રા.આ.કેન્દ્ર ના આગળ ના ભાગનો મેઈન ગેટ પણ બનાવી આપે છે.આમ સરવડ ગામ પ્રત્યે પોતાની અનહદ લાગણી નેં કારણે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સરવડ ને આશરે બધું મળીને એક લાખ રૂપિયા નું દાન આપ્યું , આજ રોજ દાતા પરિવાર દ્વારા આવેલ વસ્તુ અર્પણ કરવા આવ્યા . આ તકે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સરવડ ના મેડિકલ ઓફિસર ડો.નિરાલી ભાટિયા તથા પંકજભાઈ પીઠડીયા દ્વારા સુરાણી પરિવારનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો.

Related posts

*HELLO MORBI:ટંકારા ખાતે મહર્ષિ દયાનંદ સરસ્વતીજીના જન્મસ્થળની મુલાકાત લેતાં રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી*

editor

*HELLO MORBI NEWS:ટંકારાના જોધપુર ઝાલા ગામે પોલીસે પીજીવીસીએલ ની ટીમ સાથે કામગીરી કરી*

editor

*ટંકારામાં જશને ઇદે મિલાદુન્નબી ની ઉત્સાહભેર ઉજવણી કરાઇ*

Hello Morbi

Leave a Comment